સંકરણમાં 45 ઊંચા અને 14 from Class Biology આનુવંશિકતા અને ભિન્નતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

Advertisement
371.

સંકરણમાં 45 ઊંચા અને 14 નીચા છોડ ઉત્પન્ન થાય છે, પિતૃનો જનીન પ્રકાર.......... હોય.

  • Tt X Tt

  • TT X tt

  • TT X TT

  • TT X Tt


A.

Tt X Tt


Advertisement
372.

જ્યારે Ttrr અને Rrtt નું સંકરણ કરાવવામાં આવે ત્યારે તેમની સંતતિનો સ્વરૂપ પ્રકાર ........ હશે.

  • 1:1

  • 9:3:3:1

  • 3:1

  • 1:1:1:1


373.

મેન્ડેલના વિશ્લેષણનો નિયમ ........... દરમિયાન કારકોના વિભાજન પર આધાર રાખે છે.

  • પરાગનયન

  • ભૂણીય વિકાસ

  • જન્યુ નિર્માણ

  • બીજ નિર્માણ


374.

વ્યક્તિના જન્યુઓ .......... હોઈ શકે છે.

  • AB, Ab, ab

  • Aa, Bb

  • AB, ab 

  • AB, ab, aB 


Advertisement
375.

પિતૃ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓની ટકાવારી .....હશે.

  • 75

  • 50

  • 12.5

  • 25


376.

સમાન જનીનીક પરિબળો સાથેના સભ્યો ધરાવતા સજીવોને શું કહે છે?

  • સમરૂપી

  • સમયુગ્મી

  • વિષમરૂપી

  • વિષમયુગ્મી


377.

વિવિધ પ્રકારનાં જનીનોને ................ કહે છે.

  • લક્ષણ 

  • વિશેષક

  • વિષમયુગ્મી 

  • વૈકલ્પિક કારકો


378.

દેહનાં લક્ષણો ........ હોય છે.

  • વાતાવરણ દ્વારા નિયંત્રણમાં

  • વ્યક્તિની જાતિ

  • સ્વરૂપ પ્રકાર

  • જનીન પ્રકાર


Advertisement
379.

બંને કારકોના જનીનો ........... પર આવેલા હોય છે.

  • ગમે તે બે રંગસૂત્રો

  • સમાન રંગસૂત્ર

  • બે વિષમયુગ્મી રંગસૂત્રો

  • બે બિન-વિષમયુગ્મી રંગસૂત્રો


380.

મેન્ડેલ દ્વારા વટાણાની શીંગના કેટલા લક્ષણો હતા?

  • 2

  • 3

  • 4

  • 7


Advertisement