Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

391.
મિરાબિલિસ જલાપામાં જ્યારે સમજાત લાલ પુષ્પો અને સફેદ પુષ્પો ધરાવતી વનસ્પતિનું સંકરણ કરાવવામાં આવે, ત્યારે બધી જ F1 વનસ્પતિ ગુલાબી રંગનાં પુષ્પો ધરાવે છે. Fનાં સ્વફલન દ્વારા ઉત્પન્ન થતી F2 વનસ્પતિ લાલ, ગુલાબી અને સફેદ પુષ્પો ધરાવતી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, તેમનો અનુક્રમે ગુણોત્તર ........ હોવા જોઈએ.
  • 1:2:1

  • 1:1:2

  • 2:1:1

  • 1:0:1


392.

.......... નાં પુષ્પનો રંગ અને મેન્ડલવાનો અપવાદ છે.

  • વાલ

  • મિરાબિલિસ

  • વટાણા(મીઠા)

  • બાગાયતી વટાણા


393.

સફેદ પુષ્પીય મિરાબિલિસની વનસ્પતિ નું લાલ પુષ્પીય સાથે સંકરણ કરાવવામાં આવે છે, જો F2 પેઢીમાં 120 વનસ્પતિ ઉત્પન્ન થતી હોય, તો પરિણામ ......... હશે.

  • 60 અસમાન રંગ ધરાવશે અને 60 સફેદ

  • 90 એકસમાન રંગ ધરાવશે અને 30 સફેદ

  • 90 અસમાન રંગ ધરાવશે અને 30 સફેદ

  • બધા જ રંગીન હશે અને કોઈ પણ સફેદ હશે નહી.


394.

જ્યારે F2 પેઢીમાં જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંને સમાન હોય, ત્યારે તે ............... નું ઉદાહરણ છે.

  • અપૂર્ણ પ્રભાવિતા

  • મુક્ત વિશ્લેષણ

  • ગુણાત્મક આનુવંશિકતા

  • કારકોનાં અલગીકરણ


Advertisement
395.

RR (લાલ) rr ને (સફેદ) સાથે સંકરણ કરાવવામાં આવે છે. બધી જ Rr સંતતિ ગુલાબી રંગની ઉત્પન્ન થાય છે. તે દર્શાવે છે.કે R- જનીન એ ....... છે.

  • વિકૃતી

  • સંકર 

  • અપૂર્ણ પ્રભાવી

  • પ્રચ્છન્ન


Advertisement
396.

કોષરસીય નર વંધ્યતા એ ...... દ્વારા આનુવંશિકતામાં મેળવવામાં આવે છે.

  • બેક્ટેરિયોફાજનાં ગુણન દ્વારા

  • માતા

  • પિતા

  • આપેલ એક પણ નહિ.


B.

માતા


Advertisement
397.

મિરાબિલિસ અને એન્ટિરાઇનમ વનસ્પતિનાં પુષ્પો ગુલાબી, સંકર દેખાય છે, જે લાલ અને સફેદ પિતૃ પુષ્પો વચ્ચેનાં સંકરણથી ઉત્પન્ન થાય છે, તે ........ દર્શાવે છે.

  • પ્રભાવિતા

  • હિટરોસીસ

  • અપૂર્ણ પ્રભાવિતા

  • એકત્રીકરણ


398.

નીચેનામાંથી કયું વધારાનું કોષકેન્દ્રીય જનીનિક દ્રવ્ય ધરાવે છે?

  • રંગસૂત્ર

  • ગોલ્ગીસંકુલ

  • પ્લાસ્ટીડ

  • રીબોઝોમ


Advertisement
399.

અપૂર્ણ પ્રભાવિતાનાં કિસ્સામાં F2 પેઢીમાં સ્વરૂપ પ્રકારમાં એકસંકરણ ગુણોત્તર ........ હશે.

  • 9:3:3:1

  • 2:3:1

  • 1:2:1

  • 3:1:1


400.

જ્યારે કેટલાંક લક્ષણો માત્ર માતા તરફથી જ આનુવંશિકતામાં મેળવવામાં આવે ત્યારેતે લગભગ ........... નો કિસ્સો હોઈ શકે.

  • કોષરસીય અનુવંશિકતા 
  • અપૂર્ણ પ્રભાવિતા
  • મેન્ડલની કોષકેન્દ્રીય આનુવંશિકતા
  • મલ્ટીપલ પ્લાસ્ટીડ આનુવંશિકતા


Advertisement