Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

431.

દ્વિસંકરણમાં Fપેઢીનો 15:1 ગુણોત્તર .......... નાં પરિણામે હોવો જોઇએ.

  • ડુપ્લીકેય જનીનો 

  • પ્રચ્છન્ન એપીસ્ટાસિસ

  • સપ્લીમેન્ટરી જનીનો

  • પ્રભાવી એપીસ્ટાસિસ


432.

પિતૃમાંથી એકનું રૂધિર જૂથ A હોય અને અન્યનું B હોય, તો તેમની સંતતિ કયુ રૂધિર જૂથ ધરાવતી હશે?

  • માત્ર B

  • માત્ર O

  • માત્ર AB

  • A, B, AB, O


433.

એન્ડાલ્યુશિઅન ફૌલ (એક પ્રકારની મરઘી) શું ધરાવે છે?

  • સહ-પ્રભાવિતા

  • મિશ્ર આનુવંશિકતા

  • મોઝઈક આનુવંશિકતા

  • એપીસ્ટાસિસ


434.

AB-રૂધિર જૂથ ........ દર્શાવે છે.

  • મિશ્ર આનુવંશિકતા

  • સંયુક્ત આનુવંશિકતા

  • સહ-પ્રભાવિતા

  • સંપૂર્ણ પ્રભાવિતા


Advertisement
435.
O રૂધિર જૂથ ધરાવતાં બાળકનાં પિતાનું રૂધિર જૂથ છે. તેનાં પિતાનો જનીનપ્રકાર ............ હોવો જોઈએ.
  • I0I0

  • IBI0

  • IAIB

  • IBIB


436.
A રૂધિર જૂથ ધરાવતો પુરુષ, AB રૂધિર જૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. કયા પ્રકારની સંતતિ સૂચવશે કે તે પુરુષ વિષમજાત (જન્યુ) A છે?
  • B

  • A

  • O

  • AB


437.

ABO-રૂધિર જૂથ ............. નું ઉદાહરણ છે.

  • સહ-પ્રભાવિતા

  • કોમ્પ્લીમેન્ટરી જનીન

  • પ્રબળતા

  • બહુ વૈકલ્પિક કારકો


438.
સામાન્ય દ્રષ્ટિ ક્ષમતા ધરાવતા બંને પિત્ત્રુઓમાં રંગાંધતાની આનુવંશિકતા શું હશે? જેમાં માતા રંગાંધતા માટે પ્રચ્છન્ન જનીન ધરાવે છે.
  • 100% પુુુુત્રી
  • 50% પુત્ર 
  • 100% પુુુત્ર

  • એક પણ નહિ.

Advertisement
Advertisement
439.

બાળકનું રૂધિર જૂથ 'O' છે. તો તેનાં માતા-પિતાનું રૂધિર જૂથ ............. હોઈ ન શકે.

  • AB

  • A અને B

  • B અને O

  • A અને O


A.

AB


Advertisement
440.

................ નાં પરિણામે 9:7 ગુણોત્તર થાય.

  • એપીસ્ટેટીક જનીનો

  • સપ્લીમેન્ટરી જનીનો

  • ઘાતક જનીનો 

  • કોમ્પ્લીમેન્ટરી જનીનો 


Advertisement