Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

471.

જો હિમોફિલીય માટે પિતા સામાન્ય જનીન પ્રકાર દર્શાવે તો

  • બધા જ માદા બાળક રંગઅંધ હશે.

  • બધા માદા બાળકો વાહક હશે.

  • નર બાળકને સક્રિય રોગની શક્યતા 50% હશે.

  • માદા બાળકને સક્રિય રોગની શક્યતા 50% હશે.


472.

સજીવના રંગસૂત્રોની લંબાઈ જેમ વધુ હોય તેમ જનીનીક ભિન્નતા વધુ જે તેમને શેમાંથી મળે?

  • વિકૃતિ

  • વ્યતિકરણ

  • મુક્ત વિશ્લેષણ

  • સંલગ્નતા


473.

સંલગ્નતા વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • સલંગ્નતાનું જ્ઞાન

  • તે રંગસૂત્ર પર જનીનને જાલવી રાખવામાં મદદરૂપ થાય છે.

  • તે નવી પ્રજાતિઓમાં યોગ્ય લક્ષણો જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

  • તે નવા પુન:સંયોજિતનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે.


474.

નીચેનામાંથી કયો આનુવંશિક રોગ નથી?

  • સિસ્ટીક ફાઈબ્રોસિસ

  • થેલેસેમિયા

  • હિમોફિલીયા

  • વામનતા


Advertisement
475.

સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી જેમના પિતા રંગઅંધ છે, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. જો આ દંપતીનું ચોથું બાળક છોકરો હોય, તો તે ......... હશે.

  • તે રંગઅંધ હોવો જોઈએ

  • રંગ પારખવાની સામાન્ય ક્ષમતા ધરાવતો

  • કદાચ રંગઅંધ હશે અથવા કદાચ સામાન્ય દ્રષ્ટિ ક્ષમતા ધરાવતો

  • આંશિક રંગઅંધ હશે, જો કે તે રંગઅંધ વિકૃત વૈકલ્પિક કારક માટે વિષમયુગ્મક


476.

હિમોફિલિયા એ મનુષ્યમાં માદા કરતા નરમાં વધુ જોવા મળે છે કારણ કે....

  • આ રોગ X માટે સંકલીત પ્રભાવી વિકૃતિને કારણે થાય છે.

  • મોટા ભાગની માદા નાનપણમાં જ મૃત્યુ પામે છે.

  • આ રોગ Y સંકલિન પ્રચ્છન્ન વિકૃતિને કારણે થાય છે.

  • આ રોગ X સંકલિત પ્રચ્છન્ન વિકૃતિને કારણે થાય છે.


477.

સ્ત્રી અને પુરુષ જે કેટલાક આનુવાશિંક રોગોના દેખાતા લક્ષણો દર્શાવતા નથી અને સાતા બાળકો (2 પુત્રી અને 5 પુત્ર) ધરાવે છે. આમાંથી ત્રણ પુત્રો આપેલા રોગથી પિડાય છે. પરંતુ પુત્રીમાંથી એક અસર પામેલ નથી. આ રોગ માટે તમે નીચે આપેલી આનુવંશિકતાનો કયો પ્રકાર સૂચવે છ્હે?

  • લિંગ-સંકલિત પ્રછન્ન

  • લિંગ-સંકલિત પ્રભાવી

  • લિંગ-મર્યાદિત પ્રચ્છન્ન

  • દૈહિક રંગસૂત્રોની પ્રભાવિતા


478.

મેન્ડલે તેનાં નિયમોમાં ......... નો સમાવેશ કર્યો નથી.

  • સંલગ્નતા

  • વિશ્લેષણ

  • પ્રભાવી

  • જન્યુઓની શુદ્વતા 


Advertisement
479.

સંલગ્ન જનીનો દ્વારા જો મેન્ડલ લક્ષણો નિશ્વિયન અભ્યાસ માટે પસંદ કરે તો તેને ............. શોધ્યું નહી હોય.

  • એકમ લક્ષણનો નિયમ

  • વિશ્લેષણનો નિયમ

  • પ્રભુતાનો નિયમ

  • મુક્ત વિશ્લેષણનો નિયમ


Advertisement
480.

કયા નિયમનું ઉલ્લંઘન થાય જો મેન્ડલ બગીચા – વટાણામાં આઠ લક્ષણો પસંદ કર્યા હોય, તો

  • મુક્ત વિશ્લેષણનો નિયમ

  • જન્યુઓની શુદ્વતાનો નિયમ

  • પ્રભુતાનો નિયમ

  • વિશ્લેષણનો નિયમ


A.

મુક્ત વિશ્લેષણનો નિયમ


Advertisement
Advertisement