Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

491.

મેન્ડલે એક સંકરણના પ્રયોગ પરથી કેટલાક તારણોને કાઢવા, તો નીચેનામાંથી કયું સત્ય નથી.

  • કારકોની એકસમાન જોડમાં જોડમાંનો એક સભ્ય એ બીજા પર પ્રભાવી હોય છે.

  • પ્રભાવીપણાનો સિદ્વાંત જોડમાં એમ પણ દર્શાવે છે કે F2 માં 3 : 1 નું પ્રમાણ હોય છે.

  • લક્ષણો વિસ્તૃત એકમ દ્વારા નિયંત્રિત છે જેને કારકો કહે છે.

  • કારકો જોદમાં હોય છે.


492.
વૈક્લપિક કારકોનું અલગીકરણ એક યાદચ્છિક પ્રક્રિયા છે અને તેથી જન્યુઓમાં કોઈ એક વૈકલ્પિક કારક ધરાવવાની શક્યતા ......... છે.
  • 25% 

  • 50%

  • 75%

  • 100%


493.

કયા સજીવમામાદા સમજન્યુ હોય છે અને નર કરતાં એક રંગસૂત્ર વધુ હોય છે?

  • મરઘી

  • પક્ષીઓ 

  • તીતીઘોડો

  • ડ્રોસોફિલા


494.

નીચેનામાંથી કયું સાથે સંકળાયેલું નથી?

  • VNTR

  • બાયોઈન્ફ્રોર્મેટિક્સ

  • BAC અને YAC ક્લોનિંગ વેકટર્સ

  • ઓટોમેટેડ સિકવન્સર


Advertisement
495.
મનુષ્યનાં રુધિરજૂથના ત્રણ જુદા જુદા વૈકલ્પિક કારક કેટલા જનીનપ્રકાર અને સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરશે?
  • 4 & 4

  • 6 & 6

  • 4 & 6 

  • 6 & 4 


Advertisement
496.

રંગસૂત્ર પર જનીનોના ભૌતિક સંગઠન માતે મોર્ગને ......... શબ્દ સૂચવ્યો અને અપૈતૃક જનીન સંયોજનના ઉદભવમાટે ........ શબ્દ દર્શાવ્યો.

  • સંલગ્નતા, પુન:અસંયોજન

  • સંલગ્નતા, પુન:સંયોજન

  • પુન:સંયોજન, સંલગ્નતા

  • પુન:સંયોજન, પુન:અસંયોજન


B.

સંલગ્નતા, પુન:સંયોજન


Advertisement
497.

ડોગ ફલાવર વનસ્પતિમાં પુષ્પની રંગની આનુંવંશિકતામાં F1 સ્વરૂપ પ્રકાર-

  • ફક્ત એક પૈતૃક સાથે સામ્યતા ધરાવે છે.

  • બંને પૈતૃકો સાથે સામ્યતા ધરાવે છે.

  • બંને પૈતૃકોમાંના એક પૈતૃક સાથે સામ્યતા ધરાવતો નથી.

  • 1 અને 3 બંને


498.

“જ્યારે કોઇ સંકરણમાં વિશેષકની બે જોડીઓ સંયોજાય છે ત્યારે એક જોડીના લક્ષણોનું અલગીકરણ એ અન્ય જોડીના લક્ષણોની સ્વતંત્ર હોય છે” આ ............. દર્શાવે છે.

  • મુક્તવિશ્લેષણનો નિયમ

  • યુગ્મીકારકોનું પ્રયોજન

  • પ્રભાવીપણનો સિદ્વાંત

  • અલગીકરણનો નિયમ


Advertisement
499.

આદિકોષકેન્દ્રી DNA માં RNA પોલિમરેઝ દ્વારા પ્રમોટર ક્ષેત્રની ઓળખ એ કેટલા કિસ્સામાં અમુક પ્રોટીનની કેવા અનુક્રમોની સાથે અંંતરક્રિયા દ્વારા નિર્ધારિત થાય છે.

  • સિસ્ટ્રોન

  • પ્રમોટર

  • ઓપરેટર

  • રેગ્યુલેટર


500.

રૂપાંતરિત વૈકલ્પિક કારક ઉત્પન્ન થાય, તો ............ માં કોઈ પણ લક્ષણનું સ્વરૂપ પ્રકાર અસર કરતું નથી.

  • ફક્ત એક પૈતૃક સામે સામ્યતા ધરાવે છે.

  • સામાન્ય ઉત્સેચક

  • અક્રિયાશીલ ઉત્સેચક

  • 2 અને 3 બંને


Advertisement