CBSE
લેક ઓપેરોનમાં રચનાત્મક જનીનની સાચી શૃંખલા :-
z,y,a
z,a,y
y,a,z
a,z,y
રૂપાંતરિત એલીલ એ અરૂપાંતરિત એલીલને સમાન હોય છે, જ્યારે જે શું ઉત્પન્ન કરતું હોય?
સમાન્ય ઉત્સેચક
આક્રિયાશીલ ઉત્સેચક
કોઈ ઉત્સેચક નહીં
આપેલ બધા જ
મોર્ગન તથા તેનાં સમુહનાં વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે જનીનનો સમૂહ, સમાન રંગસૂત્ર પર આવેલ હોય ત્યારે કેટલાંક જનીનો ખૂબ જ મજબૂતાઈથી સંલગ્ન થઈ અને ........... દર્શાવે છે.
ઉચું પુન:સંયોજન
પુન:સંયોજનની ગેરહાજરી
100% પૈતૃક સંયોજન
ખૂબ જ ઓછું પુન:સંયોજન
નીચેનામાંથી કયું એક સંકરણમાં જોવા મળતું નથી?
જનીન પ્રકાર ગુણોત્તર 1:2:1 છે.
F2 પેઢીમાં પ્રચ્છન્ન પૈતૃક લક્ષણ સ્વાય કોઈ પણ મિશ્ર લક્ષણ અભિવ્યક્તિ થતું નથી.
F1 પેઢીમાં પ્રચ્છન્ન પૈતૃક લક્ષણ સિવાય કોઈપણ મિશ્ર લક્ષણ અભિવ્યક્ત થતું નથી.
F2 પેઢીમાં પ્રભાવિતા એ 3:1 નાં ગુણોત્તરને સમજાવે છે.
જનીન કે વિપર્યાસી (કોન્ટાસ્ટ્રીંગ) લક્ષણોનું સાંકેતન કરવા માટે જવાબદાર હોય, તે ........... તરીકે જાણીતું છે.
આઇસોએલીલ
એલીલ
નોન એલીલ
સ્યુડોલીલ
ફિન્ગરપ્રિન્ટનો કયો તબક્કો સાચો નથી?
લેબલ કરેલા VNTR નાં ઉપયોગ વડે સંકરણ કરવું
DNA આઇસોલેશન
DNA લાઈપેઝ દ્વારા DNA નું પાચન
ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા DNA નું અલગીકરણ
C.
DNA લાઈપેઝ દ્વારા DNA નું પાચન
નીચેનામાંથી કયું ખોટું છે?
લેક્ટોઝનાં ચયાપચય માટે ત્રણેય જનીનની નીપજ આવશ્યક હોય છે.
i-જનીન એ લેક ઓપરોનનાં રિપ્રેસરનું સાંકેતિકરણ કરે છે.
z-જનીન એ બીટા-ગેલેક્ટોસિડેઝનું સાંકેતિકરણ કરે છે.
y-જનીન એ ટ્રાન્સએસિટાઇલેઝનું સાંકેતિકરણ કરે છે.
તીડ એ ........ નું ઉદાહરણ છે.
પર્યાવરણીય લિંગ નિશ્વયન
જનીન સંતુલનવાદ
XO પ્રકારનું લિંગ નિશ્વયન
XY પ્રકારનું લિંગ નિશ્વયન
મરઘીના બચ્ચામાં નીચેનામાંથી કયું લિંગ નિશ્વિયન માટે જવાબદાર છે?
શરીરનો પ્રત્યેક કોષ
શુક્રકોષ
અંડક
દૈહિક કોષ
જનીન ભિવ્યક્તિનાં નિયમન માટેનો પ્રથમ તબક્કો કયો છે?
ભાષાંતરણ સ્તર
સંસાધન સ્તર
પ્રત્યાંકન સ્તર
m-RNA નું કોષકેન્દ્રથી કોષરસ તરફનું વહન.