CBSE
મનુષ્યમાં નાઈટ્રોજનયુક્ત મુખ્ય ઉત્સર્ગદ્રવ્યનું નિર્માણ અને નિકાલ જણાવો.
યકૃત દ્વારા જ નિર્માણ અને નિકાલ
મુત્રપિંડમાં નિર્માણ અને યકૃતમાંથી નિકાલ
મૂત્રપિંડ દ્વારા જ નિર્માણ અને નિકાલ
યકૃતમાં નિર્માણ અને મૂત્રપિંડ દ્વારા નિકાલ
એન્જિયોટેન્સિન-I નું નિર્માણ ક્યાં થાય છે ?
યકૃત
JGA
મૂત્રપિંડ
સ્વાદુપિંડ
રેનીન અંતઃસ્ત્રાવનું ઉદ્દભવ સ્થાન
મિત્રપિંડનિવાય
JGA
મુત્રપિંડ મજ્જક
સંગ્રહણ નલિકા
GFRમાં ઘટડો થતાં
પર્શ્વ પિટ્યુટરીમાંથી ADHનો સ્ત્રાવ થશે.
JGA માંથી રેનીનનો સ્ત્રાવ થશે.
એડ્રીનલ બાહયકમાંથી આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ થશે.
એડ્રીનલ મજ્જકમાંથી એડ્રીનાલીનનો સ્ત્રાવ થશે.
તંદુરસ્ત વ્યક્તિના ,ઊત્રપિંડમાંથી રુધિરના પરિવહન બાદ નીચે પૈકી કયાં દ્રવ્યોના પ્રમાણમાં ફેરફાર થતો નથી ?
યુરિક ઍસિડ અને એમિનોઍસિડ
યુરિયા અને ગ્લુકોઝ
યુરિયા અને યુરિક ઍસિડ
એમિનોઍસિડ અને ગ્લુકોઝ
RAASમાં નીચે પૈકી શેનો સમાવેશ થાય છે ?
રેનીન
એન્જિયોટેન્સિન
આલ્ડેસ્ટોરેન
આપેલ બધા જ
1
2
3
4
રેનીન અંતઃસ્ત્રાવનું કાર્ય
રુધિરવાહિનિનું વિસ્તરણ પ્રેરે
કૉપર્સલ્યુટિયમને ઉત્તેજે
એન્જિયોટેંસિનોજનનું વિઘટન
રિધિરનું દબાણ ઘટાડે
ડાયાબિટિસ ઈન્સિપીડસનું કારણ .........
ADHનો સ્ત્રાવ
વાસપ્રેસીનનો અલ્પસ્ત્રાવ
ઈન્યુલિનની ઊણપ
ઈન્યુલિનનો વધુ સ્ત્રાવ
એન્જિયોટેન્સિનોજનમાંથી એન્જિયોટેન્સીનની સક્રિયતામાં જવાબદાર.......
હિટ્યુરિક ઍસિડ
રેનીન
મંદ HCI
કેસિન