CBSE
ઝીંગમાં ઉત્સર્ગ અંગ ............ છે?
ઉત્સર્ગિકા
હરિતપિંડ
માલ્પિધિયન નલિકા
મૂત્રપિંડ
બાઉમેનની કોથળીનું પોલાણ .............. ધરાવે છે.
સાંદ્ર રુધિર
યુરિયા, ગ્લુકોજન અને પાણી
યુરિયા અને પાણી
રુધિર પ્રોટીન સિવાયનો રુધિરરસ
નીચેના પૈકી કયું પ્રોટીન ચયાપચયીક ઉત્સર્ગ દ્રવ્ય છે?
યુરિયા, એમોનિયા અને ક્રિએટીનાઇન
યુરિયા, એમોનિયા અને એલેનિન
NH3,યુરિયા અને CO2
યુરિયા, ઓક્સિજન અને N2
મૂત્રપિંડમાં મૂત્રવાહિની, રુધિરવાહિની અને ચેતાઓ ........... દ્વારા દાખલ થાય છે.
બાહ્યક બાજ
નિવાય
નાભિ
આપેલ પૈકી એક પણ નહી
હેન્લેનો પાશ ............ ના પ્રાથમિક પુન:શોષણ માટે છે?
પાણી
પોટેશિયમ
ગ્લુકોઝ
યુરિયા
ઉત્સર્ગ એકમનો નીચેનો કયો ભાગ મૂત્રપિંડના બાહ્યક માં આવેલો હોય છે.
PCT
DCT
માલ્પિધિયન કાય
આપેલ બધા જ
ડાયુરેસિસ એ અવસ્થા છે જે........ દ્વારા વર્ગીકરણ પામે છે.
આયોનિક સમતુલનમાં ઘટાડો
મૂત્રના કદમાં વધારો
સુગરના ઉત્સર્જનમાં વધારો
મૂત્રના કદમાં ઘટાડો
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે.
બાઉમેનની કોઠળી સાથેનો રુધિરકેશિકાગુચ્છ મૂત્રપિંડ કણિકા કહેવાય છે.
મૂત્રપિંડની અંદરનો કવચ વિસ્તાર મૂત્રપિંડના નિવાપ તરીકે મજ્જક પિરામિડની વચ્ચેમાં લંબાવાય છે.
બાઉમેનની કોથળીમાં આવતી રુધિરવાહીનીઓને ............ કહે છે.
અંતર્વાહી ધમનિકા
મૂત્રપિંડ શિરા
મૂત્રપિંડ ધમનિ
બહિર્વાહી ધમનિકા
ગ્લુકોઝનું સંપૂર્ણ પુન: શોષણ ............. માં થાય છે?
દૂરસ્થ નલિકા
હેન્લેનો પાશ
સંગ્રહણ નલિકા
નિકટવર્તી ગૂંચળામય નલિકા