Important Questions of ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

31.

પોતાના જીવનકાળ દરમિયાન બે પ્રકારની ઉત્સર્જનત્યાગ પદ્ધતિ દર્શાવતા સજીવો માટે યોગ્ય વિકલ્પ શોધો.

  • ઉભયજીવી વર્ગ 

  • કાસ્થિમત્સ્યો

  • અસ્થિમત્સ્યો 

  • A અને B બંને


32.

યુરિકઍસિડત્યાગી સજીવોના જૂથ માટે યોગ્ય વિકલ્પ શોધો.

  • કાસ્થિમત્સ્ય → ઉભયજીવી ટેડપોલ → જલીય કીટકો

  • સાપ → કાચીંડો → ચકલી 

  • અસ્થિમત્સ્ય → મગર → જલીય કીટકો 

  • દેડકો → મનુષ્ય →ગાય 


33.

મનુષ્યમાં આવેલા એક જોડ મૂત્રપિંડ પૈકી જમણુ મૂત્રપિંડ સહેજ નીચે હોય છે, કારણ કે .......

  • જમણા મૂત્રપિંડની ઉપર ઉરોદરપટલ નીચે સૌથી મોટી સહાયક પાચકગ્રંથિ સ્થાન પામેલી હોય છે.

  • ઉરોદરપટલ જમણી બાજુ નમેલું હોય છે. 

  • જમણુ મૂત્રપિંડ વજનમાં ભારે હોય છે. 

  • જમણી મૂત્રવાહિની ખૂબ જ ટુંકી હોય છે. 


34.

ઉભયજીવી વર્ગ માટે સંગત વિધાન કયું છે ?

  • ટેડપોલમાં એમોનિયા અને પુખ્ત દેડકામાં યુરિયા 

  • પુખ્ત ઉભ્યજીવીમાં યુરિક ઍસિડ અને ટેડપોલમાં એમોનિયા

  • ટેડપોલમાં યુરિયા અને પુખ્ત ઉભયજીવીમાં એમોનિયા 

  • ઉભયજીવી પ્રાણીઓના સંપૂર્ણ જીવનચક્ર દરમિયાન યુરિયા 


Advertisement
35.

ઉત્સર્ગદ્રવ્યોના નિર્માણમાં શક્તિ વપરાશની દ્રષ્ટીએ ઊતરતા ક્રમ માટે સાચો વિકલ્પ શોધો.

  • કબૂતર, ટેડપોલ, દેડકો

  • દેડકો, સાપ, ટેડપોલ 

  • ટેડપોલ, ડેડકો, સાપ 

  • ચકલી, દેડકો, ટેડપોલ 


36.

વિષારી દ્રવ્ય યુરિયાના નિર્માણ માટેસ થાન અને પ્રક્રિયકો માટે સાચો વિકલ્પ શોધો.

  • મૂત્રપિંડ, Co2 + 2NH3

  • જઠર, Co2 + NH2 

  • યકૃત, O2 + 2NH

  • યકૃત, CO2 + 2NH


37.

નીચે પૈકી કયા વિષારી પદાર્થની દ્રવ્યતા માટે વધુ પાણીની જરૂરિયાત રહે છે ?

  • યુરિક ઍસિડ

  • ગ્લિસરીન 

  • એમોનિયા 

  • યુઅરિયા 


38.

બાહ્યકનો પ્રસાર વિસ્તાર

  • મૂત્રપિંડનિવાપ

  • કેલાઈસિસ 

  • કૉલમ ઑફ બરટીની 

  • રિનલ પિરામિડ 


Advertisement
39.

વિનત્રલીકરણ એટલે .......

  • એમિનોઍસિડ સાથે એમિનોઍસિડ જોડવા માટે NHCOનું નિર્માણ 

  • મૂત્રપિંડ દ્વારા એમિનોઍસિડમાંથી CO2 દૂર કરવાની ક્રિયા

  • પાચિત ખોરાકમાંથી આંતરદાની દીવાલના રસાંકુરો દ્વારા એમિનોઍસિડનું પુનઃશોષણ 

  • એમિનોઍસિડના વિઘટનથી CO2 અને NH2 મુક્ત કરવાની ક્રિયા 


40.

મૂત્રપિંડની અંતર્ગોળ સપાટી પર આવેલા નાભિ દ્વારા ......

  • શુદ્ધ રુધિરને મૂત્રપિંડશિરા દ્વારા મૂત્રપિંડની અંદર લઈ જાય છે. 

  • શુદ્ધ રુધિરને મૂત્રપિંડશિરા દ્વારા મૂત્રપિંડની બહાર લઈ જાય છે.

  • શુદ્ધ રુધિરને મૂત્રપિંડધમની દ્વારા મૂત્રપિંડની બહાર લાવે છે. 

  • શુદ્ધ રુધિરનું મૂત્રપિંડધમની દ્વારા મૂત્રપિંદની અંદર લઈ જાય છે. 


Advertisement