મુત્ર દ્વારા Na from Class Biology ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

1.

યુરિયા કોના દ્વારા વહન પામે છે ?

  • થ્રોમ્બોસાઈટસ 

  • રુધિરરસ

  • WBC 

  • RBC 


2.

વ્યક્તિ ઉપવાસને લાંબા સમય સુધી લંબાવે તો તેના મૂત્રમાં નીચે પૈકી કયા ઘટકનું પ્રમાણ વધારે હોય છે ?

  • કિટોન્સ

  • ગ્લુકોઝ 

  • એમિનો ઍસિડ 

  • ચરબી 


3.

માનવશરીરમાંથી યકૃતને દૂર કરવામાં આવે, તો નીચે પૈકી કયા ઘટકનું પ્રમાણ વધી જાય ?

  • એમોનિયા

  • CO2

  • યુરિક ઍસિડ 

  • યુરોયા 


4.

મનુષ્યમાં યુરિક ઍસિડ શેમાંથી નિર્માણ પામે છે ?

  • પ્રોટીન 

  • પેન્ટોઝશર્કરા

  • પિરિમિડીન 

  • પ્યુરિન 


Advertisement
5.

પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મૂત્રના પીળા રંગ માટે જવાબદાર

  • એમોનિયા

  • યુરિયા 

  • યુરિક ઍસિડ 

  • યુરોક્રોમ 


6.

નીચે પૈકી કયા સજીવના ઉત્સર્ગઅંગ તરીકે હરિતપિંડ જોવા મળે છે ?

  • મધમાખી 

  • ઝિંગા

  • કરોળિયા 

  • વંદો 


Advertisement
7.

મુત્ર દ્વારા Na’ ના સ્ત્રાવ પર નીચે પૈકી કોનું નિયંત્રણ હોય છે ?

  • એડ્રીનલ બાહ્યક 

  • એડ્રીનલ મજ્જક

  • અગ્ર પિચ્યુટરી 

  • પર્શ્વ પિચ્યુટરી 


A.

એડ્રીનલ બાહ્યક 


Advertisement
8.

માલ્પિધિયનકાયમાં થતે દાબગાણની પ્રક્રિયા દરમિયાન ચોખ્ખું દબાણનું મુલ્ય જણાવો.

  • 75mm Hg

  • 50 mm Hg 

  • 20 mm Hg 

  • 30 mm Hg 


Advertisement
9.

નીચે પૈકી કયા ચક્ર દ્વારા યુરિયાનું નિર્માણ થાય છે ?

  • સીટુઈનચક્ર 

  • આર્જિનીનચક્ર

  • ઓર્નિથીન ચક્ર

  • ક્રેબ્સચક્ર 


10.

માલ્પિધિયનકાયમાંથી ઉત્સર્ગદ્રવ્યનું વહન કઈ તરફ થાય છે ?

  • PTC 

  • DCT

  • આંતરડા 

  • મળાશય


Advertisement