CBSE
રુધિરકેશિકાગુચ્છમાંથી ગાળણ થતા ક્ષારના પુનઃશોષણનું નિયંત્રણ કોણ કરે છે ?
મિનરેલોકોર્ટિકોઈડ્સ
ઑક્સિટોસિન
ADH
ગ્લુકોકાર્ટિકોઈડ્સ
મૂત્રપિંડના નિયંત્રણના કાર્યમાં સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
રુધિરકેશિકાગુચ્છ રિધિરપ્રવાહમાં વધારો એન્જિયોટેન્સિન-II નું નિર્માણને ઉત્તેજે છે.
ઠંડા તાપમાનનું પ્રભાવન ADHના મુક્ત થવાને ઉત્તેજે છે.
જ્યારે કોઈ વધુ પાણે પીવે, તો ADH મુક્ત થતું નથી.
D.
જ્યારે કોઈ વધુ પાણે પીવે, તો ADH મુક્ત થતું નથી.
બાઉનમેન કોથળી પ્રવેશતી રુધિરવાહિનીઓને .......... કહે છે.
બહિર્વાહી ધમનિકા
અંતર્વાહિ ધમનિકા
મૂત્રપિંડધમની
મૂત્રપિંડ શિરા
દરિયાઈ પુચ્છ ધરાવતાં પ્રાણીઓ વિઘટન દરમિયાન દુર્ગધયુક્ત તીવ્ર લાક્ષણિક વાસ ઉત્પન્ન કરે છે, જે કયા ઉત્સર્ગ-પદાર્થના ઉત્પાદનને લીધે થાય છે.
લેક્ટિક ઍસિડ
હાઈડ્રોજન સલ્ફાઈડ
ટ્રાઈમિથાઈલ એમાઈન
એમોનિયા
વિષારી દ્રવ્ય એમોનિયાના નિર્માણ માટે જવાબદાર .......
અમિનોઍસિડનું વિનત્રલીકરણ
લિપિડનું તૈલાદીકરણ
પ્રોટીન-સંશ્ર્લેષણ
કાર્બોહિતનું ઑક્સિડેશ
નાઈટ્રોજન યુક્ત વિષારી પદાર્થોનો પ્રકાર અને તેના ઉત્સર્જનનો આધાર કોના પર છે ?
પર્યાવરણ
તાપમાન
પાણીની પ્રપ્યતા
ખોરાકના ઘટકો
મૂત્રપિંડ દ્વારા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે.
ઈરિથ્રોપોએટીન
આલ્કોસ્ટેરોન
ગૅસ્ટ્રીન
સિક્રિટિન
આલ્ડોસ્ટેરોન દ્વારા ઉત્સર્ગએકમનો કયો ભાગ અસર પામે છે ?
બિલિનીનલિકા
સંગ્રહણનલિકાનો પશ્વ ભાગ
PCT
DCT
બાહ્ય ઉત્સર્ગએકમમાં નીચે પૈકી શું જિવા મળતું નથી ?
પેરિટ્યુબ્યુલરકેશિકા
વાસારેક્ટા
બાઉમેન કોથળી
DCT
મીઠા પાણીના અસ્થિમત્સ્ય................... દ્વારા જલનિયમન કરે છે ?
યુરિક ઍસિડના સ્વરૂપમાં ઉત્સર્ગનું ઉત્સર્જન કરે છે.
અધોસાંદ્ર મૂત્રનું ઉત્સર્જન કરે છે.
ઝાલરમાં આવેલા ક્લોરિનકોષો ક્ષારોનું ઉત્સર્જન કરે છે.
થોડા પ્રમાણમાં પાણી પીવે છે.