CBSE
અસંગત જોડ શોધો.
મૂત્રપિંડનું નિષ્ફળ જવું – સંપૂર્ણ ઉત્સર્ગકાર્ય માટે અશક્તિ
પથરી – મૂત્રાશયમાં દાખલ થાય તો તીવ્ર પીડા
યુરેમિયા – મૂત્રમાં% યુરિયાનું વધુ પ્રમાણ
નેફ્રાઈટિસ – વારંવાર મૂત્ર ત્યાગ
ડાયેલઈઝર એકમમાં ઉપયોગમાં લેવામાં આવતા પ્રવાહીમાંમાં નીચે પૈકી કયા ઘટકનો અભાવ હોય છે ?
ક્ષાર
પાણી
ગ્લુકોઝ
યુરિયા
D.
યુરિયા
સીબમનું કાર્ય જણાવો.
વાળને ભીના રાખે છે.
વાળને સુવાળા કરે છે.
ચામડીને સૂકી થતી અટકાવે છે.
આપેલ તમામ
લૅબોરેટરીતપાસમાં રુધિરમં યુરિયાની નિયત માત્રા કરતાં વધુ પ્રમાણ જોવા મળે છે, તો ડૉક્ટર નિદાન તરીકે કયો રોગ જણાવશે ?
ડાયેરિયા
એન્યુરિયા
યુરેમિયા
નેફ્રાઈટિસ
હિમોડાયાલિસિસ પ્રક્રિયાના અંતિમ તબકામાં રુધિરને શરીરમાં પંપ કરતી વખતે કયું દ્રવ્ય ઉમેરવામાં આવે છે ?
ઍન્ટિ હિપેરિન
હિપેરિન
હિસ્ટેમાઈન
ઍન્ટિહિસ્ટેમાઈન
નીચે પૈકી કયા રોગમાં થતી બળતરા કાઊન્ટરકરન્ટ ક્રિયાવિધિ પર અસર કરે છે ?
નેફ્રાઈટિસ
હાઈપરટેન્શન
યુરેમિયા
એથેરોસ્ક્લેરોસિસ
મૂત્રમાં રુધિરની હજરીને શું કહે છે ?
ગ્લાયકોસુરિયા
કિટોન્યુરિયા
ઓલિગોયુરિયા
હેમેટોયુરિયા
નીચે પૈકી કયાં અંગોની નિષ્ક્રિયતાનો ઉપચાર માટે હિમોડાયાલિસિસ જરૂરી છે.
મૂત્રપિંડ નિવાપ
મૂત્રપિંડ
મૂત્રાશય
મૂત્રવાહિની
ફેફસાં દ્વારા CO2નો દૈનિક ઉત્સર્જિત જથ્થો જણાવો.
0.18 લિટર
1.8 લિટર
18 લિટર
180 ml
મૂત્રપિંડમાં પથઈ નિર્માણ માટે કયા સ્ફટિકો જવાબદાર છે ?
સૉડિયમ બાયકાર્બોનેટ
કૅલ્શિયમ ઓક્ઝેલેટ
કૅલ્શિયમ ફ્લોરાઈડ
સૉડિયમ ક્લોરાઈડ