Important Questions of ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

91.

મૂત્રમાં રુધિરની હજરીને શું કહે છે ?

  • ગ્લાયકોસુરિયા

  • કિટોન્યુરિયા 

  • ઓલિગોયુરિયા 

  • હેમેટોયુરિયા 


92.

નીચે પૈકી કયાં અંગોની નિષ્ક્રિયતાનો ઉપચાર માટે હિમોડાયાલિસિસ જરૂરી છે.

  • મૂત્રપિંડ નિવાપ

  • મૂત્રપિંડ 

  • મૂત્રાશય 

  • મૂત્રવાહિની 


93.

ડાયેલઈઝર એકમમાં ઉપયોગમાં લેવામાં આવતા પ્રવાહીમાંમાં નીચે પૈકી કયા ઘટકનો અભાવ હોય છે ?

  • ક્ષાર 

  • પાણી

  • ગ્લુકોઝ 

  • યુરિયા 


94.

નીચે પૈકી કયા રોગમાં થતી બળતરા કાઊન્ટરકરન્ટ ક્રિયાવિધિ પર અસર કરે છે ?

  • નેફ્રાઈટિસ 

  • હાઈપરટેન્શન

  • યુરેમિયા 

  • એથેરોસ્ક્લેરોસિસ 


Advertisement
95.

હિમોડાયાલિસિસ પ્રક્રિયાના અંતિમ તબકામાં રુધિરને શરીરમાં પંપ કરતી વખતે કયું દ્રવ્ય ઉમેરવામાં આવે છે ?

  • ઍન્ટિ હિપેરિન

  • હિપેરિન 

  • હિસ્ટેમાઈન 

  • ઍન્ટિહિસ્ટેમાઈન 


96.

સીબમનું કાર્ય જણાવો.

  • વાળને ભીના રાખે છે. 

  • વાળને સુવાળા કરે છે. 

  • ચામડીને સૂકી થતી અટકાવે છે. 

  • આપેલ તમામ


97.

અસંગત જોડ શોધો.

  • મૂત્રપિંડનું નિષ્ફળ જવું – સંપૂર્ણ ઉત્સર્ગકાર્ય માટે અશક્તિ 

  • પથરી – મૂત્રાશયમાં દાખલ થાય તો તીવ્ર પીડા 

  • યુરેમિયા – મૂત્રમાં% યુરિયાનું વધુ પ્રમાણ

  • નેફ્રાઈટિસ – વારંવાર મૂત્ર ત્યાગ 


Advertisement
98.

લૅબોરેટરીતપાસમાં રુધિરમં યુરિયાની નિયત માત્રા કરતાં વધુ પ્રમાણ જોવા મળે છે, તો ડૉક્ટર નિદાન તરીકે કયો રોગ જણાવશે ?

  • ડાયેરિયા 

  • એન્યુરિયા

  • યુરેમિયા 

  • નેફ્રાઈટિસ 


C.

યુરેમિયા 


Advertisement
Advertisement
99.

ફેફસાં દ્વારા CO2નો દૈનિક ઉત્સર્જિત જથ્થો જણાવો.

  • 0.18 લિટર

  • 1.8 લિટર

  • 18 લિટર

  • 180 ml


100.

મૂત્રપિંડમાં પથઈ નિર્માણ માટે કયા સ્ફટિકો જવાબદાર છે ?

  • સૉડિયમ બાયકાર્બોનેટ

  • કૅલ્શિયમ ઓક્ઝેલેટ 

  • કૅલ્શિયમ ફ્લોરાઈડ 

  • સૉડિયમ ક્લોરાઈડ


Advertisement