Important Questions of ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

111. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ઉત્સર્જન સંબંધી દેહધાર્મિક ક્રિયા દરમિયાન વિનત્રલીકરણની પ્રક્રિયા યકૃતમાં થાય છે.
કારણ R : યકૃતમાં એમોનિયા એ કાર્બન ડાયૉક્સાઈડ સાથે સંયોજાઈ યુરિયામાં રૂપાંતર થાય છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે R અને સાચું છે.

112. સાચાં જોડકાં જોડો. 

  • 1-Q, 2-R, 3-P

  • 1-P, 2-Q, 3-R,

  • 1-P, 2-R, 3-Q 

  • 1-R, 2-P, 3-Q

113. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ઉત્સર્ગપદાર્થના નિકાલ સમયે વપરાતું પાણી અને ઊર્જા બને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
કારણ R : એમોનિયા ઓછું વિષારી છે, જેના નિકાલ માટે વધુ શક્તિની જરૂર છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે R અને સાચું છે.

114. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : હેન્લેના પાશના અવરોહી ભાગમાં મૂત્ર અધિસાંદ્ર જ્યારે આરોહી ભાગમાં મૂત્ર અધોસાંદ્ર બને છે.
કારણ R : આરોહી પાશ પાણી માટે અપ્રવેશશીલ છે, જ્યારે અવરોહી પાશ Na+ માટે અપ્રવેશશીલ છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે R અને સાચું છે.

Advertisement
115. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : રુધિરકેશિકાગુચ્છની કેશિકામાં રુધિરનું દબાણ ખૂબ જ ઊંચું હોય છે.
કારણ R : અંતર્વાહી ધમનિકા કરતાં રુધિરકેશિકા ખૂબ જ સંકડી હોય છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે R અને સાચું છે.

116. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : મજ્જકની આંતરલીય પ્રવાહીની વધતી જતી આસૃતિ જળવાય છે.
કારણ R : બને કાઉન્ટરકરન્ટ તંત્ર વચ્ચે નિકટતાનો સંબંધ છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે R અને સાચું છે.

117. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : સુક્ષ્મ ગાળણ પછી પુનઃશોષણ અનિવાર્ય છે.
કારણ R :રુધિરકેશિકગુચ્છ દ્વારા થયેલું ગાળણ લગભગ રુધિરરસ જેવું બંધારણ ધરાવે છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે R અને સાચું છે.

118. સાચાં જોડકાં જોડો. 

  • 1-R, 2-Q, 3-S, 4-P

  • 1-P, 2-Q, 3-R, 4-S

  • 1-Q, 2-S, 3-R, 4-P 

  • 1-Q, 2-S, 3-R, 4-P 

Advertisement
119. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : યુરિયાએ યુરિક ઍસિડની સાપેક્ષે ઓછો વિષારી હોય છે.
કારણ R : યુરિયાના નિર્માણમાં યુરિક ઍસિડ કરતા ઓછી શક્તિ વપરાય છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે R અને સાચું છે.

Advertisement
120. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : યુરેમિયામાં મુત્રમં યુરિયાની હાજરી વધી જાય છે.
કારણ R : યુરેમિયા ધરાવતા દર્દીને હિમોડાયાલિસિસ જરૂરી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે R અને સાચું છે.

D.

A ખોટું છે R અને સાચું છે.

Advertisement
Advertisement