Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

121.
આપેલ આકૃતિના કયા નિર્દેશિત પ્રદેશમાં મૂત્રનિકાલ સમયે ચેતાકીય વીધી દ્વારા અનુક્રમે વિસંકોચન અને સંકોચન અનુભવશે ? 


  • f,e

  • g,f

  • f,g

  • e,f


122. ઉપર્યુક્ત આકૃતિમાં નિર્દેશિત e પ્રદેશમાં પ્રવેશેલા ઉત્સર્જિત પ્રવાહીની સાંદ્રતા L-1 જણાવો. 


  • 300

  • 600

  • 900

  • 1200


123. આપેલ આકૃતિના કયા નિર્દેશિત પ્રદેશમાં દાબગાળાણની પ્રક્રિયા થશે ? 


  • p

  • q

  • s

  • s


124.

ઉપરયુક્ત આકૃતિમાં દર્શાવેલ h પ્રદેશમાં વહેતા રુધિરમાં ઉત્સર્ગ દ્રવ્યનું પ્રામાણ જણાવો.

  • અભાવ 

  • અનિશ્ચિત

  • વધુ 

  • ઓછું 


Advertisement
125.

ઉપર્યુક્ત દર્શાવેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ e ભાગમાં થતી ક્રિયા સંદર્ભે સચો વિકલ્પ શોધો.

  • અહીં મૂત્ર અધિસંકેન્દ્રીત બની મૂત્રવાહિનીમાં નિકાલ પામે છે.

  • ગાળણમાં NaCl ને સંદ્ર થવા મદદરૂપ થાય છે. 

  • અહીંથી ઈલેક્ટ્રોલાઈટ્સનું મજ્જકમાં પ્રસરણ થાય છે. 

  • ગાળણ રુધિરની સમસંકેન્દ્રીત બને છે. 


Advertisement
126.
ઉપર્યુક્ત આકૃતિમાં કયા નિર્દેશિત ભાગના પરિસંકોચનથી ઉત્સર્જીત પ્રવાહી હંગામી સંગ્રહાલયમાં સંગ્રહ પામશે ? 

  • e

  • f

  • g

  • h


B.

f


Advertisement
127.

નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ‘d’ પ્રદેશનું અસ્તર નીચે પૈકી કયા કોષોનું બનેલું હોય છે ?

  • લાદીસમ અચિચ્છદ 

  • ઘનાકાર અધિચ્છદ

  • સ્તંભાકાર અધિચ્છદ 

  • બ્રશબોર્ડર સેલ 


128.
ઉપર્યુક્ત દર્શાવેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ f માંથી પસાર થઈ રહેલા ગાળણની સાંદ્રતાં mOsmoil-1 જણાવો.


  • 200

  • 400

  • 600

  • 900


Advertisement
129. સાચાં જોડકાં જોડો. 


  • 1-R, 2-S, 3-Q, 4-P, 5-T

  • 1-S-, 2-R, 3-T, 4-P, 5-Q 

  • 1-Q, 2-T, 3-S, 4-P, 5-R 

  • 1-T, 2-P, 3-Q, 4-S, 5-R 


130. સાચાં જોડકાં જોડો. 


  • 1-Q, 2-S, 3-P, 4-T, 5-R

  • 1-R, 2-T, 3-Q, 4-S, 5-P 

  • 1-T, 2-R, 3-Q, 4-S, 5-P

  • 1-S, 2-R, 3-Q, 4-T, 5-P 


Advertisement