CBSE
હેન્લેનો પાશ ......... સાથે સંકળાયેલો છે.
પાચનતંત્ર
ઉત્સર્જન તંત્ર
શ્વસનતંત્ર
પ્રજનનતંત્ર
B.
ઉત્સર્જન તંત્ર
બિલીની ની નલિકા ............. પર ખૂલે છે.
DTC
પકવાશય
મૂત્રવાહિની
મૂત્રપિંડ રસાકુર
H2O નું DCT માં શોષણ ............. દ્વારા નિયંત્રણ થાય છે.
ઓક્સિટોસીન
ADH
ACTH
LH
જો રુધિરમાં નું પ્રમાણ ઘટે તો.
મૂત્રનો જથ્થો સામાન્ય રહે
મૂત્રનો જથ્થો વધે
મૂત્રનો જથ્થો ઘટે
મૂત્રના જથ્થામાં કોઈ અસર થાય નહી.
યુરિક એસિડ ............... માં મુખ્ય ઉત્સર્જન નીપજ છે.
ઊભયજીવીઓ
સસ્તનો
કીટકો
અળસિયા
મનુષ્યના રુધિર કરતા મનુષ્યનું મૂત્ર સામાન્ય રીતે ................ હોય છે.
સમસાંદ્ર
અધોસંદ્ર
અધિસાંદ્ર
આપેલ બધા જ
જલીય અરીસૃપો ............... છે.
પાણીમાંના યુરિયાત્યાગી
જમીન પરના યુરિયાત્યાગી
એમોનિત્યાગી
યુરિયાત્યાગી
રુધિરકેશિકાગુચ્છનું મુખ્ય કાર્ય .............. છે.
મૂત્રની સાંદ્રતા.
રુધિરનું ગાળણ
H2O નું પુન:શોષણ
Na+ નું પુન:શોષણ
નીચેના પૈકી કયું સસલામાં યુરિયા ના નિર્માણ સાથે સંકળાયેલ છે.
યકૃત
રુધિર
મૂત્રપિંડ
બરોળ
દેડકા નું મૂત્રપિંડ ................ હોય છે.
Metanephric
Pronephric
Mesonephric
આપેલ પૈકી એક પણ નહી