Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

141.

Na+ અને K+ આયનો નું શોષણ ............ માં થતું નથી.

  • નિકટવર્તી ગૂંચળામય નલિકા

  • બાઉમેનની કોથળી 

  • હેન્લેનો પાશ

  • દુરસ્થ ગુંચળામય નલિકા 


142.

સસ્તનોનાં મૂત્રપિંડ ................... ના ઉત્સર્જનમાં અમીબાની આકુંચક રસધાની ને સમાન હોય છે.

  • યુરિયા 

  • એમોનિયા

  • ગ્લુકોઝ 

  • વધુ પાણી 


143.

ગાળણ કે જે બાઉમેનની કોથળીની ગુહામાં એકઠું થાય છે એ ............. છે.

  • યુરિયા, ગ્યાયકોજન અને પાણી 

  • યુરિયા

  • પ્રોટીન સિવાયનો રૂધિરરસ

  • ગ્યાયકોજન અને પાણી


144.

મૂત્રપિંડ દ્વારા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે.

  • આલ્ડોસ્ટેરોન

  • ગેસ્ટ્રીન 

  • સિક્રિટીન 

  • ઇરીથ્રોપોએટીન 


Advertisement
145.

રુધિરકેશિકાગુચ્છ જલીય દબાણ ............... માં હાજર હોય છે.

  • માલ્પિધિયન નલિકામાં

  • મૂત્રપિંડની નલિકામાં 

  • બાઉમેનની કોથળીમાં 

  • મૂત્રવાહિની ની રુધિરકેશિકાગુચ્છમાં 


146.

ઓર્જીનેઝની હાજરી પુષ્ટી આપે છે કે...

  • આર્જીનીન ને સિટુલીનમાં ફેરવાય છે.

  • યુરિયા ચક્ર નું સંચાલન 

  • યુરિયા ચક્ર ના સંચાલનની શક્યતા 

  • આર્જીનીન તે ઓર્નીથીનમાં ફેરવાય છે.


Advertisement
147.

રુધિરકેશિકાગુચ્છ ગાળણ ............ ધરાવે છે.

  • યુરિયાવિહિન રુધિર

  • રુધિરકેષો સિવાયનું રુધિર અને પ્રોટીન 

  • ખાંડ સિવાયનો કોષરસ 

  • પ્રોટીન સાથેનું રુધિર પણ કોષવિહિન


B.

રુધિરકેષો સિવાયનું રુધિર અને પ્રોટીન 


Advertisement
148.

રુધિરકેશિકાગુચ્છ ગાળણ ............ છે.

  • મૂત્ર

  • પાણીનું મિશ્રણ, એમોનિયા અને કણિકાઓ

  • રુધિરકણિકાઓ અને કોષરસપ્રોટીન સિવાયનું રુધિર

  • રુધિરકણિકાઓ સિવાયનું રુધિર


Advertisement
149.

મોટા પ્રમાણમાં ચયાપચયની હાનિકારક અને સાર્વત્રિક ઉત્સર્ગ નીપજ ............ છે.

  • યુરિક એસિડ

  • C2H5OH

  • CO2

  • H2O


150.

યુરિયાનું ઉત્પાદન .............. માં થાય છે.

  • યકૃત 
  • મૂત્રપિંડ

  • મૂત્રશાય 

  • પાચનમાર્ગ 


Advertisement