Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

151.

ડાયુરેસિસ એ અવસ્થા છે જે........ દ્વારા વર્ગીકરણ પામે છે.

  • આયોનિક સમતુલનમાં ઘટાડો

  • મૂત્રના કદમાં વધારો 

  • સુગરના ઉત્સર્જનમાં વધારો

  • મૂત્રના કદમાં ઘટાડો 


Advertisement
152.

ઝીંગમાં ઉત્સર્ગ અંગ ............ છે?

  • ઉત્સર્ગિકા

  • હરિતપિંડ 

  • માલ્પિધિયન નલિકા 

  • મૂત્રપિંડ 


B.

હરિતપિંડ 


Advertisement
153.

ઉત્સર્ગ એકમનો નીચેનો કયો ભાગ મૂત્રપિંડના બાહ્યક માં આવેલો હોય છે.

  • PCT

  • DCT

  • માલ્પિધિયન કાય

  • આપેલ બધા જ


154.

હેન્લેનો પાશ ............ ના પ્રાથમિક પુન:શોષણ માટે છે?

  • પાણી

  • પોટેશિયમ 

  • ગ્લુકોઝ 

  • યુરિયા 


Advertisement
155.

ગ્લુકોઝનું સંપૂર્ણ પુન: શોષણ ............. માં થાય છે?

  • દૂરસ્થ નલિકા 

  • હેન્લેનો પાશ

  • સંગ્રહણ નલિકા 

  • નિકટવર્તી ગૂંચળામય નલિકા 


156.

બાઉમેનની કોથળીમાં આવતી રુધિરવાહીનીઓને ............ કહે છે.

  • અંતર્વાહી ધમનિકા

  • મૂત્રપિંડ શિરા 

  • મૂત્રપિંડ ધમનિ

  • બહિર્વાહી ધમનિકા 


157.

નીચેના પૈકી કયું પ્રોટીન ચયાપચયીક ઉત્સર્ગ દ્રવ્ય છે?

  • યુરિયા, એમોનિયા અને ક્રિએટીનાઇન

  • યુરિયા, એમોનિયા અને એલેનિન

  • NH3,યુરિયા અને CO2

  • યુરિયા, ઓક્સિજન અને N2


158.

બાઉમેનની કોથળીનું પોલાણ .............. ધરાવે છે.

  • સાંદ્ર રુધિર

  • યુરિયા, ગ્લુકોજન અને પાણી 

  • યુરિયા અને પાણી 

  • રુધિર પ્રોટીન સિવાયનો રુધિરરસ


Advertisement
159.

મૂત્રપિંડમાં મૂત્રવાહિની, રુધિરવાહિની અને ચેતાઓ ........... દ્વારા દાખલ થાય છે.

  • બાહ્યક બાજ 

  • નિવાય 

  • નાભિ 

  • આપેલ પૈકી એક પણ નહી


160.

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે.

  • બાઉમેનની કોઠળી સાથેનો રુધિરકેશિકાગુચ્છ મૂત્રપિંડ કણિકા કહેવાય છે. 

  • મૂત્રપિંડ કણિકાઓ, ઉત્સર્ગએકમની નિકટવર્તી ગુંચળામય નલિકાઓ અને દૂરસ્થ ગૂંચળામય નલિકાઓ મૂત્રપિંડના કવચ વિસ્તારમાં આવેલી હોય છે.
  • મૂત્રપિંડનો મજ્જક વિસ્તાર થોડો શંકું આકારના સમ્ય્હ કહેવાતા કેલાઇસીલમાં મજ્જક પિરામિડ દાખલ થાય છે. 
  • મૂત્રપિંડની અંદરનો કવચ વિસ્તાર મૂત્રપિંડના નિવાપ તરીકે મજ્જક પિરામિડની વચ્ચેમાં લંબાવાય છે.


Advertisement