Important Questions of ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

Advertisement
161.

નીચેના પૈકી કયો પદાર્થ નિષ્ક્રીય વહન દ્વારા શોષણ પામે છે?

  • નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્ય

  • ગ્ગ્લુકોઝ 

  • એમિનો એસિડ 

  • Na+


A.

નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્ય


Advertisement
162.

નીચેના પૈકી કયો અંત:સ્ત્રાવ ડાયુરેસિનને અટકાવે છે?

  • આલ્ડોસ્ટેરોન

  • ANF

  • ADH

  • ACTH


163.

હ્રદયની ધમનીમાંથી રુધિરપ્રવાહમાં વધારો ................ ને મુક્ત કરવાની અસર પ્રેરે છે?

  • આલ્ડોસ્ટેરોન

  • ANF

  • ADH

  • ACTH


164.

લાળ દ્વારા કયો નાઇટ્રોજનયુક્ત પદાર્થ નિકાલ પામે છે?

  • યુરિક એસિડ

  • યુરિયા 

  • કિએટીનાઇન 

  • TMAO


Advertisement
165.

રુધિરકેશિકા ગુચ્છ કેશિકાઓનું રુધિરદબાણ .............. દ્વારા રુધિરના ગાળણમાં અસર કરે છે.

  • આ બંને આવરણ વચ્ચેનું તલીય પટલ

  • રુધિરકેશિકા ગુચ્છ રુધિરવાહિનીનું અંત:ચ્છદ

  • બાઉમેનની કોથળીનું અધિચ્છદ

  • આપેલ બધા જ


166.

નીચેની કઈ પરિસ્થિતિ હાનિકારક અને મૂત્રપિંડ નિષ્ફળતામાં પરિણમે છે?

  • યુરેમિયા

  • પોલિયુરિયા

  • પાયુરિક 

  • કિટોન્યુરિયા


167.

Na+ અને પાણીનું પરિસ્થિતીય પુન:શોષણ ઉત્સર્ગએકમના કયા ખંડમાં હોય છે?

  • બાઉમેનની કોથળી

  • હેન્લેનો પાશ 

  • DTC

  • PTC 


168.

મૂત્રપિંડની પથરી ............... ની બને છે.

  • MgPO4

  • કોલેસ્ટેરોલ 

  • કેલ્શિયમ્ ઓક્ઝેલેટ 

  • યુરિક એસિડ 


Advertisement
169.

મુત્રમાં ગ્લુકોઝનું અને કોટોન સમૂહની હાજરી ....... દર્શાવે છે.

  • ભૂખ 

  • કમળો

  • ડાયાબીટીસ ઇન્સીપીડસ

  • ડાયાબીટીસ મેલિટસ


170.

બાહ્યકના આંતરાલીય જળની ઊંચી એસ્મોલારીટી ની જાળવણીમાં નીચેના પૈકી કયું મહત્વનો ભાગ ભજવે છે.

  • DTC

  • PCT

  • હેન્લેનો લૂપ 

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement