CBSE
સજીવની ઉત્કાંતિના ઈતિહાસને ........... તરીકે ઓળખવામાં આવે છે ?
ઓંટોલૉજી
ફાયલોજેની
પૂર્વજોનો ઈતિહાસ
અશ્મિવિદ્યા
નીચે પૈકી એક જીવંત અશ્મિ નથી.
પેરિપેટસ
કિંગ કેબ
સ્ફિનાડોન
આર્કિયોપ્ટેરિક્સ
નીચે પૈકી અશ્મિઓનો સમય નક્કી કરવાની પ્રસ્તુત ઘણી ચોક્કસ પદ્ધતિ કઈ છે?
ઈલેક્ટ્રૉન સ્પિન રિઝોનન્સ પદ્ધતિ
યુરેનિયમ લેડપદ્ધતિ
રેડિયો – કાર્બનપદ્ધતિ
પોટૅશિયમ – ઑર્ગોન પદ્ધતિ
વસતિમાં અવ્યવસ્થિત રીતે જનીનિક ખેંચાણ ખાસ કરીને .......... દ્વારા પરિણમે છે.
આ વસતિમાં આંતરસંકરણ
સતત રીતે વિકૃતિનો ઓછો દર
જનીનિક રીતે મોટા ફેરફારો દર્શાવતી વ્યક્તિઓ.
વસતિનું નાનું કદ
જ્યારે જુદી જુદી જીનિયોલૉજીની બે જાતિઓ અનુકૂલનનાં પરિણામે એક બીજા સાથે સમાન જોવા મળે છે, ત્યારે તે ઘટનાને .................... કહે છે.
કાર્યસદ્દશ
ભિન્નતા
રચનાસદિશતા
વિકૃતિ
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?
એન્ટોજેની ફાયલોજેનીનું પુનરાવર્તન કરે છે.
સ્ટેમકોષો ખાસ પ્રકારના કોષો છે.
બધી વનસ્પતિઓ અને બધા પ્રાણીઓના કોષો સંપૂર્ણક્ષમતા ધરાવે છે.
સસ્તન હર્ભવિકાસ દરમિયાન ઝાલરોની હયાતિના કોઈ પુરાવા નથી.
આધુનિક મંતવ્ય માનવની ઉત્પત્તિ વિષે બે વિરોધાભાસી મંતવ્યો છે. એક મંતવ્ય અનુસાર એશિયામાં આધુનિક માનવના પૂર્વજો હોમેઈરેક્ટ્સ છે. DNAના તફાવતનો અભ્યાસ છે, તોપણ આધુનિક માનવીની ઉત્પત્તિ આફ્રીકન છે. કયા પ્રકારના DNAનું નિરિક્ષણ, તફાવતો શું દર્શાવે છે ?
આફ્રિકા અને એશિયામાં સમાન તફાવત છે.
આફ્રીકા કરતાં એશિયામાં વધુ તફાવત છે.
એશિયા કરતા આફ્રિકામાં વધુ તફાવત છે.
એશિયામાં જ તફાવત છે. જ્યારે આફ્રિકામાં કોઈ તફાવય નથી.
કયા પ્રકારના પુરાવાઓ સૂચવે છે કે માનવી બીજ હોમોનીડીએપ કરતાં ચિમ્પાન્ઝી સાથે ઘણા ગાઢ રીતે સંકળાયેલા હતા ?
લિંગી રંગસુત્રો, દૈહિક રંગસુત્રો અને કણભાસુત્રમાંના DNA ના પુરાવાઓ દ્વારા.
ફક્ત લિંગી રંગસુત્રોના DNA ના પુરાવાઓ
બાહ્યાકારવિદ્યાની દ્રષ્ટિએ રંગસુત્રોની સરખામણી દ્વાર
અશ્મિભૂત એકલા કણભાસુત્રમાં બહાર કાઢેલા DNA ના પુરાવાઓ દ્વાર.
દ-વ્રિઝ ઑર્ગેનિક ઈવોલ્યુશન ઉપરનો વિકૃતિવાદનો સિદ્ધાંત જ્યારે ........... ઉપર કાર્ય કરતી વખતે આપેલ હતો ?
ઓનોથેરા લેમાક્રીના
એલાથીઆ રોઝિઆ
પીસમ સટાઈવમ
ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર
અવ્યવસ્થિત રીતે વસતીમાં થતું પ્રજનન સમતુલામાં રહે છે. નીચે પૈકી કોણ આદિશીય પદ્ધતિ દ્વારા જનીનમાં અવર્તન લાવે છે ?
વિકૃતિ
પસંદગી
સ્થળાંતર
અવ્યવસ્થિત રીતે તણાવું