Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

51.

પેરિપેટસ અને ને જડતી કડી કઈ છે ?

  • X=મેરુદંડી, Y=મત્સ્ય

  • X=નુપુરક, Y=સંધિપાદ 

  • X=સરિસૃપ, Y=નુપુરક 

  • X=મત્સ્ય, Y=ઉભયજીવી 


52.

ફુપ્ફુસ મત્સ્ય કોને કહે છે ?

  • મત્સ્ય અને ઉભયજીવીનને

  • નુપુરક અને સંધિપાદને 

  • અપૃષ્ઠવંશી અને મેરુદંડીને 

  • સરિસૃપ અને મત્સ્યને 


53.

અવશિષ્ત અંગોનાં ઉદાહરણ કયાં છે ?

  • કાનના સ્નાયુઓ 

  • કૃમિરૂપ આંત્રપુચ્છ 

  • ત્રીજું પોપચું 

  • આપેલ તમામ


54.

સરિસૃપ અમે પક્ષીઓને જોડતી કડીનું ઉદાહારણ ?

  • આર્કિયોપ્ટેરિક્સ 

  • પેરિપેટસ 

  • ફુપ્ફુસ મસ્ત્ય

  • બાલાનોગ્લોસીસ 


Advertisement
55.

મેસોઝોઈક ક્લ્પયુગમાંથી મળેલા વિવિધ ડાયનાસોર્સનાં અશ્મિઓ મોટા કદની ગરોળીઓ જ હતી, તે કઈ વિદ્યા પરથી પુરવાર કરી શકાય છે?

  • અશ્મિવિદ્યા 

  • ગર્ભવિદ્યા 

  • દેહધર્મવિદ્યા 

  • એક પણ નહિ.


56.

અનુકુલિત પ્રસરણ, વિવિધ દિશામાં જતો અથવા ભિન્ન રીતે ફંટાતો ઉદ્દવિકાસ એ કયા કારણ દ્વારા થાય છે ?

  • દુશ્મનોની ગેરહાજરી 

  • ખોરાકની જરૂરિયાત 

  • અલગતા 

  • આપેલ તમામ


57.

સજીવો જીવવા માટે શેના ઉપર આધાર રાખે છે ?

  • જનીન 

  • પાણી 

  • પર્યાવરણ 

  • આપેલ તમામ


58.

બાલાનોગ્લોસીસ એ અને વચ્ચે જોડતી કડી છે ?

  • x=સરિસૃપ, y=મેરુદંડી

  • x=મત્સ્ય, y=ઉભયજીવી 

  • x=નુપુરક, y= સંધિપાદ 

  • x=અપૃષ્ઠવંશી, y=વિહગ 


Advertisement
59.

જે પ્રાણીઓ નજીકના વર્ગીકરણવિદ્યાના સમૂહોનાં લક્ષણો ધરાવતાં હોય તેમને ........... કહે છે.

  • સમમુલક અંગો

  • અવશિષ્ટ અંગો 

  • કાર્યસદશ અંગો 

  • જોડતી કડી 


60.

અનુકુલીત પ્રસરણના મુખ્યત્વે કેટલાં પોરકારો પાડે છે ?

  • ત્રણ 

  • ચાર 

  • પાંચ 


Advertisement