Important Questions of ઉદ્દવિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

11.

આપત્તિવાદ કોને રજૂ કર્યો ?

  • મિલર

  • પાદરી સુદરેઝ 

  • કુવિયરે 

  • એફ. રેડ્ડી 


12.

જીવજનનવાદ 17મી સદીમાં કોને રજૂ કર્યો ?

  • એફ.રેડ્ડી

  • એરિસ્ટોટલ 

  • હાલ્ડેન 

  • કુવિયેર 


13.

બોગનવેલિયાના પ્રકાંડ કંટક અને કોળાનાં પ્રકંડ સૂત્રો.......... નાં ઉદાહરણ છે.

  • અવશિષ્ટ અંગો 

  • પરત કરતી ઉત્ક્રાંતિ

  • કાર્યસદ્શ અંગો 

  • રચનાસદશ અંગો 


14.

પ્રથમ જીવ કઈ લાક્ષણિકતાઓ દર્શાવતો હતો ?

  • અનુકૂલન અને જૈવસંશ્ર્લેષણ 

  • સ્વયંજનન 

  • પોષણ 

  • ઉપરની ત્રણેય


Advertisement
15.

પૂર્વજોમાંથી આધુનિક માનવની ઉત્ક્રાંતિ માટે કયું વધું અગત્યનું વલણ છે ?

  • વધતી મગજની શક્તિ

  • સીધી અંગસ્થિતિ  

  • જડબાનું સાંકડું થવું 

  • દ્વિનેત્ર ત્રિપરિમાણ દ્રષ્ટિ


16.

નીચે પૈકી કોઈ એક પક્ષીઓમાં પૂર્વજો સરિસૃપ છે, તેમ સૂચવે છે.

  • તેઓનાં પશ્વ ઉપાંગો ઉપર ભીંગડાંં 

  • ચતુ:ખંડીય હદય 

  • ચૂનાના કવચવાળાં ઈંડાં

  • તેઓના પાચનમાર્ગમાં ખાસ બે ખાનાવાળું અન્નાશય અને પેષણી 


17.

ભૌગોલિક અલગીકરણના કારણે ઉત્પન્ન થયેલાં પરિણામો પૈકી એક ..............

  • અવ્યવસ્થિત રીતે ઉત્પન્ન થતી નવી જાતિઓ 

  • અલગ પડેલ કોઈ એક પ્રદેશના પ્રાણીઓમાં કોઈ ફેરફાર ન થવો

  • જાતિનિર્માણ અટકાવે

  • પ્રજનનીય અલગીકરણ દ્વારા જાતિનિર્માણ 


18.

પોપટ, પ્લેટીપસ અને કાંગારું વચ્ચે સામાન્ય શું છે ?

  • સમાન પ્રકારના અંડકોષ 

  • પશ્વ બાજુએ અંત પામતી ક્રિયાશીલ પૂંછડી 

  • સમતાપી

  • દાંત વગરનાં જડબાં 


Advertisement
Advertisement
19.

આપેલ વિસ્તારમાં એક બિંદુએથી શરૂ થતી અને બીજા ભૌગોલિક વિસ્તારમાંં ફેલાતી હોય, તેવી જુદી-જુદી જાતિઓની ઉત્ક્રાંતિને ...................... કહે છે.

  • વિકિરણ 

  • જુદા રસ્તે ફંટાતી ઉત્ક્રાંતિ

  • બંધબેસતાં વિકિરણ

  • નૈસર્ગિક પસંદગી 


C.

બંધબેસતાં વિકિરણ


Advertisement
20.

કેટલા વર્ષો પહેલાં આદિજીવનનો અજૈવ સ્વરૂપોમાંથી પ્રથમ જૈવસ્વરુપોનો ઉદ્દભવ થયો ?

  • 300 મિલિયન વર્ષો 

  • 3000 મિલિયન વર્ષો

  • 3000 અબજ વર્ષો 

  • 30000 મિલિયન વર્ષો


Advertisement