CBSE
પૂર્વજોમાંથી આધુનિક માનવની ઉત્ક્રાંતિ માટે કયું વધું અગત્યનું વલણ છે ?
વધતી મગજની શક્તિ
સીધી અંગસ્થિતિ
જડબાનું સાંકડું થવું
દ્વિનેત્ર ત્રિપરિમાણ દ્રષ્ટિ
આપેલ વિસ્તારમાં એક બિંદુએથી શરૂ થતી અને બીજા ભૌગોલિક વિસ્તારમાંં ફેલાતી હોય, તેવી જુદી-જુદી જાતિઓની ઉત્ક્રાંતિને ...................... કહે છે.
વિકિરણ
જુદા રસ્તે ફંટાતી ઉત્ક્રાંતિ
બંધબેસતાં વિકિરણ
નૈસર્ગિક પસંદગી
ભૌગોલિક અલગીકરણના કારણે ઉત્પન્ન થયેલાં પરિણામો પૈકી એક ..............
અવ્યવસ્થિત રીતે ઉત્પન્ન થતી નવી જાતિઓ
અલગ પડેલ કોઈ એક પ્રદેશના પ્રાણીઓમાં કોઈ ફેરફાર ન થવો
જાતિનિર્માણ અટકાવે
પ્રજનનીય અલગીકરણ દ્વારા જાતિનિર્માણ
જીવજનનવાદ 17મી સદીમાં કોને રજૂ કર્યો ?
એફ.રેડ્ડી
એરિસ્ટોટલ
હાલ્ડેન
કુવિયેર
નીચે પૈકી કોઈ એક પક્ષીઓમાં પૂર્વજો સરિસૃપ છે, તેમ સૂચવે છે.
તેઓનાં પશ્વ ઉપાંગો ઉપર ભીંગડાંં
ચતુ:ખંડીય હદય
ચૂનાના કવચવાળાં ઈંડાં
તેઓના પાચનમાર્ગમાં ખાસ બે ખાનાવાળું અન્નાશય અને પેષણી
કેટલા વર્ષો પહેલાં આદિજીવનનો અજૈવ સ્વરૂપોમાંથી પ્રથમ જૈવસ્વરુપોનો ઉદ્દભવ થયો ?
300 મિલિયન વર્ષો
3000 મિલિયન વર્ષો
3000 અબજ વર્ષો
30000 મિલિયન વર્ષો
B.
3000 મિલિયન વર્ષો
આપત્તિવાદ કોને રજૂ કર્યો ?
મિલર
પાદરી સુદરેઝ
કુવિયરે
એફ. રેડ્ડી
પોપટ, પ્લેટીપસ અને કાંગારું વચ્ચે સામાન્ય શું છે ?
સમાન પ્રકારના અંડકોષ
પશ્વ બાજુએ અંત પામતી ક્રિયાશીલ પૂંછડી
સમતાપી
દાંત વગરનાં જડબાં
બોગનવેલિયાના પ્રકાંડ કંટક અને કોળાનાં પ્રકંડ સૂત્રો.......... નાં ઉદાહરણ છે.
અવશિષ્ટ અંગો
પરત કરતી ઉત્ક્રાંતિ
કાર્યસદ્શ અંગો
રચનાસદશ અંગો
પ્રથમ જીવ કઈ લાક્ષણિકતાઓ દર્શાવતો હતો ?
અનુકૂલન અને જૈવસંશ્ર્લેષણ
સ્વયંજનન
પોષણ
ઉપરની ત્રણેય