CBSE
વિશિષ્ટ સર્જનવાદ કોણે આપ્યો ?
એફ,રેડ્ડી
પ્રેયર
એરિસ્ટોટલ
પાદરી સુદરેઝ
પૃથ્વીનું શરૂઆતનું તાપમાન કેટલું હતું ?
5000 C થી 6000 C
6000 C થી 7000 C
7000 C થી 8000 C
8000 C થી 9000 C
આદિ પૃથ્વી મોટા જથ્થામાં શું ધરાવતી હતી ?
ફૉસ્ફરસ
કાર્બન
આયર્ન
નિકલ
B.
કાર્બન
કયા રસાયણો પૃથ્વી પર પ્રથમ નિર્માણ પામેલા છે ?
મિથેન
એમોનિયા
A અને B બંને
એક પણ નહિ.
સૌ પ્રથમ પૃથ્વીના કેન્દ્રમાં કયા તત્વોએ સ્થાન પ્રાપ્ત કર્યું ?
કાર્બન
આયર્ન
હિલિયમ
હાઈડ્રોજન
સૃષ્ટિ વિકાસ પામીને રચાય છે, નહિ કે તેનું સર્જન કરવામાં આવ્યું. અજૈવિક ઘટકો વચ્ચે પ્રક્રિયાઓ થઈને કાર્બનિક ઘટકો રચાયા, જે કોલાઈડલ તંત્રમાં પરિણમ્યા, કયા વાદમાં રજૂ કરવામાં આવ્યું છે ?
અજીવનજનનવાદ
જૈવઉદ્દવિકાસ
આ પર પ્રક્રિયાથી
ઉલ્કા પાષાણવાદ
સૌપ્રથમ પૃથ્વી પર નિર્માણ પામે સંયોજન ?
NH2
H2O
HCN
A અને B બંને
ભૂતકાળ્માં રાસાયણિક ઘટકોની આંતરપ્રક્રિયાથી જીવનો ઉદ્દભવ થયો, એ કોણે સ્પષ્ટ નિરૂપણ કર્યુ ?
પાદરી
હોલ્ડેન
ઓપેરીન
હેકેલ
આદિ પૃથ્વી મોટા જથ્થામં શું ધરાવતી હતી ?
આયર્ન
નિકલ
કાર્બન
ફૉસ્ફરસ
પૃથ્વીના વાતવરણમાં સૌપ્રથમ કોણે સ્થાન લીધું ?
કાર્બન
હિલિયમ
હાઈડ્રોજન
ઉપરના ત્રણેય