CBSE
જીવની ઉત્પતિનો આણ્વિક ઉદ્દવિકાસ સૌપ્રથમ કોણે રજૂ કર્યો ?
હાલ્ડેન
ઓપેરીન
A અને B બંને
એક પણ નહિ.
જીવન રચવા માટે અતિ મહત્વના અણુ કયા છે ?
કાર્બોદિત
લિપિડ
પ્રોટીન
ન્યુક્લિઓપ્રોટીન
D.
ન્યુક્લિઓપ્રોટીન
નાના અણુઓમંથી મોટા અણુઓ રચવાની ઘટના .........
સંશ્ર્લેષણીય
સંયોજનીકરણ
બહુલીકરણ
બહુવિભાજન
મહાઅણુઓ કયા છે ?
પ્રોટેન્સ લિપિડ્સ
પોલિસેકેરાઈડ્સ
ન્યુક્લિઓ પ્રોટીન્સ
ઉપરના ત્રણેય
મહાઅણુના દરિયામાં અવક્ષેપનથી ઉદ્દભવતી રચના ...........
કોએસવોર્ટ
સુક્ષ્મ ગોલકો
સૂક્ષ્મ અણુ
કલિલબિંદુ
કઈ સાલમાં યુરી અને તેમના વિદ્યાર્થી મિલરે પ્રયોગ દ્વારા અણ્વિક ઉદ્દવિકાસનો પ્રત્યક્ષ પુરાવો રજૂ કર્યો ?
1947
1948
1951
1953
કોએસવોર્ટસ શું ધરાવે છે ?
કાર્બનિક અને અકાર્બનિક અણુઓ
પ્રોટીન્સ
ન્યુક્લિઓ પ્રોટીન્સ
ઉપરના ત્રણેય
ન્યુક્લિઓટાઈડમાં શેનો સમાવેશ થાય છે ?
શર્કરા
પ્યુરિન
A અને B બંને
એક પણ નહિ
યુરી અને મિલરે તેમના પ્રયોગનું કઈ પદ્ધતિ દ્વા પૃથ્થકરણ કર્યું ?
અલગીકરણ પદ્ધતિ
ક્રોમેટોગ્રાફી
અભિરંજક પદ્ધતિ
એક પણ નહિ.
પૂર્વકોષોમાં DNA-RNA તંત્ર વિકસ્યું ત્યારે તે કેવા દેખાવા લાગ્યા ?
બેવડા દ્વિપડવાળું
ગોળાકાર
બૅક્ટેરિયા
એક પણ નહિ.