Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

41.

નીચેનાંમાંથી કયું ઉદાહરણ કાર્યસદ્દશ અંગોનું ઉદહરણ છે ?

  • બોગનવેલના કંટકો અને કુકરબીટનાં સૂત્રો 

  • કૃમિરૂપ આંત્રપુચ્છ, ત્રીજું પોપચું, કાનના સ્નાયુઓ 

  • કીટકો, પક્ષીઓ, ચામાચીડીયાની પાંખ 

  • A અને B બંને


42.

પ્રોટીસ્ટા બાદ કયા પ્રકારના પ્રાણીઓ ઉદ્દભવ્યા ?

  • પેશીવિહીન 

  • બહુકોષી 

  • A અને B બંને 

  • એક પણ નહિ.


43.

નીચે આપેલામાંથી કયા અંગોની રચના સદશાંગો તરીકે ઓળખવામાં આવે છે ?

  • અવશિષ્ટ અંગો 

  • સમમૂલક અંગો 

  • કાર્યસદશ્ય અંગો 

  • એક પણ નહિ.


44.

સમમુલક અંગોનું ઉદાહરણ ……….

  • કીટકો, પક્ષીઓ અને ચામાચીડિયાની પાંખ 

  • બેગનવેલના કંટકો અને કુકરબીટાના સૂક્ષ્મો

  • ઉચ્ચકક્ષાનાં પૃષ્ઠવંશી પોરાણીઓનાં અગ્રૌપાંગો 

  • B અને C બંને


Advertisement
45.

જે અંગો દેખાવ પૂરતા સમાન હોય અને અંતઃસ્તરચનાકીય રીતે અસમાન હોય, પરંતુ સમાન કાર્યો કરતાં હોય તેને શું કહે છે ?

  • અવશિષ્ટ અંગો 

  • સમમુલક અંગો 

  • કાર્યસદ્દશ અંગો 

  • એક પણ નહિ.


46.

વનસ્પતિસૃષ્ટિમાં ઉદ્દવિકાસ ક્રમ કઈ વનસ્પતિઓ મુજબ થયો ?

  • એકાંગી 

  • દ્વિઅંગી 

  • ત્રિઅંગી 

  • આપેલ તમામ


47.

સજીવોમાં બિનઉપયોગી અંગો કે જેઓ અન્ય બીજાં પ્રાણીઓમાં કે પૂર્વજોમાં કાર્યક્ષમ હોય તેવાં અંગોને ........ કહે છે ?

  • અવશિષ્ટ અંગો 

  • સમમૂલક અંગો 

  • કાર્યસદ્દશ અંગો 

  • એક પણ નહિ.


48.

પ્રાણીસૃષ્ટિમાં સિવિકસિત કોષકેન્દ્ર ધરાવતું કયું જૂથ પ્રથમ વિકસ્યું ?

  • પ્રોટિસ્ટા 

  • મોનેરા 

  • યુકેરિયોટા

  • આર્કિયા 


Advertisement
Advertisement
49.

ઉદ્દવિકાસમા ક્રમ દરમિયાન પ્રથમ કયા સજીવો ઉદ્દભવ્યા ?

  • દરિયાઈ 

  • સરિસૃપો 

  • પૃષ્ઠવંશીઓ

  • ઉભયજીવીઓ 


A.

દરિયાઈ 


Advertisement
50.

મહાવાનરો અને મનુષ્ય કયા વર્ગના પ્રાણીઓ છે ?

  • વિહગ 

  • સરિસૃપ

  • જળચર 

  • સસ્તન 


Advertisement