CBSE
અનુકુલિત પ્રસરણ, વિવિધ દિશામાં જતો અથવા ભિન્ન રીતે ફંટાતો ઉદ્દવિકાસ એ કયા કારણ દ્વારા થાય છે ?
દુશ્મનોની ગેરહાજરી
ખોરાકની જરૂરિયાત
અલગતા
આપેલ તમામ
સરિસૃપ અમે પક્ષીઓને જોડતી કડીનું ઉદાહારણ ?
આર્કિયોપ્ટેરિક્સ
પેરિપેટસ
ફુપ્ફુસ મસ્ત્ય
બાલાનોગ્લોસીસ
અનુકુલીત પ્રસરણના મુખ્યત્વે કેટલાં પોરકારો પાડે છે ?
ત્રણ
ચાર
પાંચ
છ
મેસોઝોઈક ક્લ્પયુગમાંથી મળેલા વિવિધ ડાયનાસોર્સનાં અશ્મિઓ મોટા કદની ગરોળીઓ જ હતી, તે કઈ વિદ્યા પરથી પુરવાર કરી શકાય છે?
અશ્મિવિદ્યા
ગર્ભવિદ્યા
દેહધર્મવિદ્યા
એક પણ નહિ.
બાલાનોગ્લોસીસ એ અને વચ્ચે જોડતી કડી છે ?
x=સરિસૃપ, y=મેરુદંડી
x=મત્સ્ય, y=ઉભયજીવી
x=નુપુરક, y= સંધિપાદ
x=અપૃષ્ઠવંશી, y=વિહગ
ફુપ્ફુસ મત્સ્ય કોને કહે છે ?
મત્સ્ય અને ઉભયજીવીનને
નુપુરક અને સંધિપાદને
અપૃષ્ઠવંશી અને મેરુદંડીને
સરિસૃપ અને મત્સ્યને
અવશિષ્ત અંગોનાં ઉદાહરણ કયાં છે ?
કાનના સ્નાયુઓ
કૃમિરૂપ આંત્રપુચ્છ
ત્રીજું પોપચું
આપેલ તમામ
પેરિપેટસ અને ને જડતી કડી કઈ છે ?
X=મેરુદંડી, Y=મત્સ્ય
X=નુપુરક, Y=સંધિપાદ
X=સરિસૃપ, Y=નુપુરક
X=મત્સ્ય, Y=ઉભયજીવી
સજીવો જીવવા માટે શેના ઉપર આધાર રાખે છે ?
જનીન
પાણી
પર્યાવરણ
આપેલ તમામ
જે પ્રાણીઓ નજીકના વર્ગીકરણવિદ્યાના સમૂહોનાં લક્ષણો ધરાવતાં હોય તેમને ........... કહે છે.
સમમુલક અંગો
અવશિષ્ટ અંગો
કાર્યસદશ અંગો
જોડતી કડી
D.
જોડતી કડી