CBSE
એજિપ્તોપિથેક્સ અથવા પ્રોપ્લિઓપિથેક્સમાંથી કયું જૂથ ઊતરી આવ્યું છે ?
માનવ, ડ્રાયોપિથેક્સ
માનવ, ઓરેઓપિથેક્સ
કેન્યાપિથેક્સ ઓરેઓપિથેક્સ
માનવ, ઑસ્ટ્રેલોપિથેક્સ
નિએન્ડરથલ માનવનાં અશ્મિઓ કેટલા વર્ષોપૂર્વે અસ્તિત્વ ધરાવતાં હતાં ?
60,000 વર્ષ
70,000 વર્ષ
75,000 વર્ષ
76,000 વર્ષ
રહોડેશિયન માનવનાં અશ્મિ ક્યાંથી ભેગા કરવામાં આવ્યાં હતાં ?
ઇરેક્ટસ
નિએન્ડરથલની ખીણમાંથી
રહોડેશિયામાંથી
ઑસ્ટ્રેલોપિથેક્સ
હોમોસેપિયન્સ એ શેનામાંથી ઊતરી આવ્યાં છે ?
હોમો ઇરેક્ટસ
રામાપિથેક્સ
કેન્યાપિથેક્સ
ઑસ્ટ્રેલોપિથેક્સ
1450 CC, 1400 CC, 1300 CC,
1450 CC, 1300 CC, 1400 CC,
1400 CC, 1300 CC, 1450 CC,
1300 CC, 1400 CC, 1450 CC,
માનવીની મુખ્ય ઉપજાતિ કેટલી છે ?
ચાર
પાંચ
છ
સાત
માનવની મુખ્ય ઉપજાતિ કઈ છે ?
ઑસ્ટ્રેલોપિથેક્સ
ઇરેક્ટસ
કોકેસોઇડ પ્રજા
હોમો સેપિયન્સ
C.
કોકેસોઇડ પ્રજા
1400 CC
1450 CC
1500 CC
1550 CC
ક્રોમેગ્નોન માનવના અનુગામીઓ આશરે કેટલાં વર્ષો પૂર્વે ઉદભવ્યા હતા ?
7,000 વર્ષ
8,000
8.800 વર્ષ
9,000 વર્ષ
નિએન્ડરથલ માનવમાં અશ્મિઓ ક્યારે નાશ પામ્યાં ?
25,000 વર્ષ
25,500 વર્ષ
30,000 વર્ષ
35,000 વર્ષ