CBSE
આપેલ આકૃતિમાં X-નિર્દેશિત ભાગની રાસાયણિક પ્રકૃતિ કઈ છે ?
પ્રોટીન્સ
કાર્બનિક દ્વવ્યો
ન્યક્લિઓ પ્રોટીન
આપેલ તમામ
દેડકામાં કર્ણક-ક્ષેપક વાલ્વની મદદથી ક્ષેપકમાં મિશ્રરુધિર→P→Q→R→ જે શરીરનાં અંગોમાં વહન કરે છે.
P=મહાધમની કમાન, Q=ધમનીકાંડ, R=ધમની
P=ધમનીકાંડ, Q=જમણું કર્ણક, R=ધમની
P=ધમની, Q=ધમનીકાંડ, R=મહાધમની કમાન
P=ધમનીકાડ, Q=મહાધમની કમાન, R=ધમની
નિએન્ડરથલ માનવનાં લક્ષણોને અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1 તેઓ હડપચી ધરાવતા હતા.
2 તેઓના દાંત મોટા હતા.
3 તેઓની મસ્તિષ્કક્ષમતા 1300 હતી.
4 તેઓની ભ્રમર ભારે અને બહાર ઊપસેલી હતી.
FTFT
FTFF
TTFT
TFTF
વર્ગક અને તેનો ઉદભવ મિલિયન વર્ષોમાં અનુસંશાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1 મત્સ્યો – 500
2 ઉભયજીવીઓ – 400
3 સરિસૃપો – 250
4 સસ્તનો – 165
TFTF
FTFT
FFTT
TTFF
આપેલ આકૃતિમાં Y-નિર્દેશિત ભાગનું નામ જણાવો.
આણ્વિક કણો
કાર્બનિક અણુઓ
પૂર્વકોષ
અકાર્બનિક અણુઓ
આકૃતિમાં નિર્દેશિત X અને Y નાં નામ આપો.
X-પેરિપેટસ, Y-બાલાનોગ્લોસસ
X-બાલાનોગ્લોસસ, Y-આર્કિઓપ્ટેરિક્સ
X-આર્કિયોપ્ટેરિક્સ Y-બાલાનોગ્લોસસ
X-બાલાનોગ્લોસોસ, Y-પેરિપેટસ
આકૃતિમાં નિર્દેશિત W અને X નાં નામ આપો.
W રિઍક્શન ચેમ્બર અને X કન્ડેસર
W કન્ડેસર અને X સ્ટૉપ કોક
W રિએક્શન ચેમ્બર X સ્ટોપ કોક
W કેન્ડેસર અને X રિઍક્શન ટેમ્બર
A.
W રિઍક્શન ચેમ્બર અને X કન્ડેસર
આપેલ આકૃતિમાં X-નિર્દેશિત ભાગના સ્તરમાધ્યમના ઘટકો માટે કેવી શોષણક્ષમતા ધરાવે છે ?
અપસંદગીમાન
અપ્રવેશશીલ
પ્રવેશશીલ
પસંદગીમાન
હોમોઇરેક્ટસનાં લક્ષણોને અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1 તેઓ ઑસ્ટ્રેલોપિથેક્સ કરતાં સહેજ ઊંચા છે.
2 ચહેરો હડપચી વગરનો છે.
3 તેઓ તેમના ઓજારો પૂર્વ અગાઉના માનવો બનાવનાં હતાં, તેનાં કરતાં વધુ કુશળતાપૂર્વક રીતે બનાવતા.
4 તેઓ ગુફામાં વસતા હતા.
TFTF
TTFT
TFFT
FFTT
આકૃતિમાં બતાવેલ Y નું કાર્ય જણાવો.
મિશ્રણ નાખવા માટેનો માર્ગ
મિશ્રણને તેના દ્વારા વીજચમકારા આપ્યા.
મિશ્રણના જુદા-જુદા ઘટકોને અલગ કરવા માટે.
મિશ્રણને ઠંડું પાડવામાં મદદ કરે છે.