Important Questions of ઉદ્દવિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

131.

નીચેનામાંથી કયા સમયમાં જીવની ઉત્પત્તિ થઈ?

  • કેમ્બ્રિયન પૂર્વ મહાકાલ્પ

  • ડેવોનીયન

  • મધ્યજીવ મહાકાલ્પ

  • પ્રાગ્જીવ મહાકાલ્પ


132.

ન્યુક્લિઓપ્રોટીનને પહેલી નિશાની ........... આપી.

  • નાઇટ્રોજન

  • જાતિ 

  • ઉદવિકાસ

  • જીવ


133.

કયું જીવની ઉતપ્પ્તિ માટે સૌથી અગત્યનું છે?

  • નાઇટ્રોજન

  • પાણી 

  • કાર્બન

  • ઓક્સિજન


134.

સ્પાલાન્ઝનીનાં પ્રયોગે સાબિત કર્યું કે

  • અજીવનવાદ માટે હવા જરૂરી નથી.

  • ચંબુના દ્વવ્યો યોગ્ય રીતે બફાયા ન હતાં.

  • હવા માટે અજીવનનવાદ માટે જરૂરી છે.

  • જ્યારે બહારની હવા ચુંબુમાં અંદર ઘુસે છે, ત્યારે નાના બેક્ટેરિયા લઈ આવે છે.


Advertisement
Advertisement
135.

જીવની ઉત્પત્તિનો આધાર હવે ......... છે.

  • કાદવ પરનો સુર્ય પ્રકાશ

  • અજીવજનવાદ

  • ઇશ્વરીય ઇચ્છા

  • આપેલ પૈકી એક પણ નહી


D.

આપેલ પૈકી એક પણ નહી


Advertisement
136.

અજીવજનનવાદમાં માનનારા એવું માનતા કે...

  • જીવ હવામાંથી ઉદભવ્યો છે.

  • જીવ બીન સમાન અથવા સામ્યતા ધરાવતા સજીવો અથવા સ્વત:ઉદભવ્યો છે.

  • જીવ સ્વત:ઉદભવ્યો છે.

  • જીવ સામ્યતા ધરાવતા સજીવોમાંથી ઉદભવ્યો છે.


137.

કોણે અજીવનનવાદનો સિદ્વાંત નામંજૂર કર્યો?

  • લિસ્ટર

  • લેવોઈઝર

  • પાશ્વર

  • કુહન


138.

પાશ્વર અજીવનનવાદ સિદ્વાંત નાપસંદ કરવામાં સફળ થયા કારણ કે,

  • ચંબુમાં વાપરેલ યીસ્ટ મૃત હતી.

  • પ્રયોગશાળા ચોખ્ખી હસ્તી.

  • તેમણે ચંબુનો કાંઠો નળીમાં ખેંચી કાઢ્યો.

  • તેઓ નસીબદાર હતાં.


Advertisement
139.

હવામાંનો ઓક્સિજન શેના દ્વારા ઉત્પન્ન થયો?

  • સજીવોનું સડવું

  • પાણીનું બાષ્પીભવન

  • વનસ્પતિનું પ્રકાશસંશ્લેષણ

  • સૂક્ષ્મજીવોનું ચયાપચય


140.

મિલરે શેમાંથી સરળ એમિનો એસિડ સંસ્ગ્લેષિત કર્યો?

  • હાઇડ્રોજન, ઓક્સ્સિજન, પાણી નાઇટ્રોજન

  • મિથેન, એમોનિયા, ઓક્સિજન, નાઇટ્રોજન

  • હાઈડ્રોજન, મિથેન, એમોનિયા, પાણી

  • એમિનોયા, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન


Advertisement