Important Questions of ઉદ્દવિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

181.

માનવનો યુગ કયો છે?

  • 100 વર્ષો

  • પ્રોટેરોઝોઈક 

  • હાલ (તાજેતર)

  • મેસોઝોઈક


182.

મત્સ્યોનો સુવર્ણયુગ ....... નામે ઓળખાય છે.

  • મેસેઝોઈક મહાયુગ

  • કોએનોઝોઈક મહાયુગ

  • ડેવોનીઅન અવધિ

  • ઓર્ડોવીસીઅન અવધિ


183.

માનવના ઉદવિકાસનો ક્રમ કયો છે?

  • મત્સ્ય – ઉભયજીવી – સરિસૃપ – માનવ

  • મત્સય-ઉભયજીવી-પક્ષી-માનવ

  • મત્સ્ય – ઉભયજીવી – પક્ષી – માનવ

  • કીટક-મત્ય-પક્ષી-માનવ


184.

ડાયનોસોરસ ક્યારે ઉદભવ્યા?

  • સસ્તનો પહેલાં અને પછી તેઓ બન્યાં

  • સસ્તનોના ઉદવિકાસ પછી

  • સસ્તનોની સાથે

  • સસ્તનોથી ઘણા પહેલા


Advertisement
185.

ખડકીય પર્વતનું પરિભ્રમણ કોના પછી થયું?

  • મેસોઝોઈક મહાયુગ

  • પેલેઝોઈક મહાયુગ

  • પ્રોટેરોઝોઈક મહાયુગ

  • કોએનોઝોઈક મહાયુગ


186.

પૃથ્વીનો મેસોઝોઈક મહાયુગ કહેવાય છે.

  • અધિપત્યીસરિસૃપોનો યુગ

  • ઉભયજીવીઓનો યુગ

  • સાયુધ મત્સ્યોનો યુગ

  • આદિ માનવનો યુગ


187.

ડાયનોસેરસ કેવા છે?

  • આદિ સસ્તનો

  • આદિ ઉભયજીવીઓ

  • લુપ્ત સરિસૃપો

  • મહાકાય સસ્તનો


188.

કયા મહાયુગમાં જીવન ન હતું?

  • એઝોઈક

  • મેસોઝોઈક

  • પેલેઓઝોઓઈક

  • કોએનોઝોઈક


Advertisement
189.

કયા સમયગાળામાં જીવ ઉદભવ્યો?

  • પ્રીટેકેમ્બ્રીઅન

  • કોએનોઝોઈક

  • પ્રોટેરોઝોઈક

  • મેસોઝોઇક


Advertisement
190.

પક્ષીઓ અને સસ્તનનો ઉદવિકાસ શેમાં થયો?

  • કાર્બોનીફેરસ અને પરમીઅન યુગમાં

  • જુરાસિક સમયમાં

  • ઈઓસીન અને ઓલિગોસીન સમયમાં

  • સિલ્યુરીઅન અને ડેવોનીઅન સમયમાં


B.

જુરાસિક સમયમાં


Advertisement
Advertisement