CBSE
નવી જાતિ ઉદ વિકાસ માટે કયું સૌથી મહત્વનું પરિબળ છે?
વ્યાપક બર્હિસંકરણ
ભૌગોલિક વિયોજન
વ્યાપક અંત:સંકરણ
આપેલ પૈકી એક પણ નહી
કોણે જનીન વિદ્યા અને જાતિઓની ઉત્પત્તિ જે ઉદ્દ વિકાસની સંશ્લેષિત વાદ સાથે જોડાય છે તે પુસ્તક લખ્યું છે?
દ્ર-વ્રિસ
મેયર
હોલ્ડેન
ડોબ્ઝહેન્સ્કી
જનીન સેતુ છે.
પ્રજાતિના જનીનો
વસ્તીમાના સજીવનો જનીન પ્રકાર
બધા સજીવોના વિવિધ જનીનો એક વિસ્તારમાં મળે છે.
કૃત્રિમ રીતે સંશ્લેષિત જનીનોનો સેતુ
નીચેનામાંથી કયા પુરાવાઓ લેમાર્કની સંકલ્પનાઓની તરફેણ કરતાં નથી?
પીપર્ડ માથેમાં ઔદ્યોગિક વિસ્તારમાં કૃષ્ણતા
ગુફામાં રહેતા પ્રાણીઓમાં રંજક દ્રવ્યનો અભાવ
સાપમાં ઉપાંગોની ગેરહાજરી
જળચર પક્ષીઓના જોડાયેલા પંજાની હાજરી
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી કયું ઉદવિકાસ માટે જવાબદાર છે?
વિકૃતિ અને પ્રાકૃતિક પસંદગી
વિકૃતિ
પ્રાકૃતિક પસંદગી
B અથવા C
નીચેનામાંથી કઈ જોડ સાચી છે?
મોર્ગન જનીન વિદ્યાના પિતા
દ્ર-વ્રિસ ઓસેનોથેરા લેમાર્કીઆના
ડાર્લિંગટન-DNAવિકૃતિ
મેન્ડેલ વિકૃતિ
એક વૈજ્ઞાનિકે ડ્રોસોફિલાની 69 પેઢીઓને અંધારામાં આખવા છતાં માખીઓને સામાન્ય આંખો હતી. આ કયો નિયમ ના મંજૂર કરે છે?
ઉપાર્જિત લક્ષણો વારસાગત છે.
સંશ્લેષિત વાદ
પ્રાકૃતિક પસંદગી
જનનદ્રવ્યનો સિદ્વાંત
જૈવિક ઉદવિકાસનો અંતિમ સ્ત્રોત છે.
વિકૃતિ
લિંગી પ્રજનન
પ્રાકૃતિક પસંદગી
પરમાણુ બોમ્બનો ઉપયોગ અસામાન્ય તાઓ તરફ આવનારી પેઢીઓમાં તેને કારણે દોરી જાય છે?
જનીન વિકૃતિ
શરીર બદલાય છે.
હવાનું પ્રદુષણ
વાતાવરણના બદલાયેલા પરમાણુઓ
બકરીમાં બે શિંગડાને બદલે ચાર શિંગડાનું હોવું એ શાનું ઉદાહરણ છે?
આનુવંશિક ભિન્નતા
ઉપાર્જિત ભિન્નતાઓ
સતત ભિન્નતાઓ
અસતત ભિન્નતાઓ
D.
અસતત ભિન્નતાઓ