CBSE
હોમો એપિઅન્સ સાથે કયું લક્ષણ મળતું આવે છે?
મસ્તિષ્ક ક્ષમતા 1450 cc
હડપચી ઉત્સેધ ગેરહાજર
સમુખ પાંદાગુલિ
વિશાળ કેનાઈન(રાક્ષી દાંત)
આધુનિક માનવનો સંભવિત સીધો પૂર્વજ ....... છે.
ક્રોમેગ્નન માનવ
નિએન્ડરથલ માનવ
જાવા માનવ
પેકિંગ માનવ
માનવના પૂર્વજ જેણે સૌ પ્રથમ દ્વિપાદ ચલન દર્શાવ્યું.
પેકિંગ માનવ
ક્રોમેગ્નન
ઓસ્ટ્રેલોપિથેક્સ
જાવા એપમાનવ
જૈવિક ઉદવિકાસની દ્રષ્ટિએ કયો પ્રાઈમેટ માનવીની સૌથી વધુ નજીક છે?
ઉરાંગઉટાન
ગિબન
ગોરીલા
સિનાન્થ્રોપસ
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
એપ્સ અંત:સ્થ રચનાની દ્રષ્ટિએ માનવનાં પુર્વજો છે.
પ્રોકન્સલ એ માનવ અને એપનો પૂર્વજ હતો.
પ્રોકન્સલ માનવનો પૂર્વજ હતો, નહિ કે ઓપનો,
આપેલ પૈકી એક પણ નહી
પિથેકનથ્રોપસના અશ્મિઓ ક્યાંથી મળ્યા?
જાપાન
ચીન
જર્મની
જાવા
સંભવિત પહેલો પૂર્વ ઐતિહાસિક માનવ ........ હતો.
ઓસ્ટ્રેલોપિથેક્સ
ઝીનજેથ્રોપસ
રામાપિથેક્સ
હોમોહેબીલીસ
પૂર્વ ઐતિહાસિક માનવ જે પૃથ્વી પર પસહ્વ અત્યંત નૂતન યુગમાં રહેતો હતો, તે –
એટલાતિક માનવ
નિએન્ડરથલ માનવ
ઓસ્ટ્રેલોપિથેક્સ માનવ
જાવા મેન
B.
નિએન્ડરથલ માનવ
હોમો ઇરેક્ટસ, ક્રોમેગ્નોન માનવથી આ બાબતમાં જુદા પડે છે.
કલા અને ચિત્રકામ
જડબું બહાર ઉપસેલું ધરાવે
ઓજાર બનાવવાં
ઢોળાવવાળું જડબું
હોમો ઇરેક્ટસ એ કોનું જૈવ વિજ્ઞાનિક નામ છે?
જાવા મેન
પેકિંગ અને જાવા અને
આધુનિક માનવ
નિએન્ડરથલ માનવ