Important Questions of ઉદ્દવિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

281.

જનીનિક દ્રવ્યનો સૌથી નાનો એકમ જેની ઉપર વિકૃતિ સ્વરૂપ પ્રકારની અસર સર્જે છે, તે ......... છે.

  • રેગ્યુલેટર જનીન (નિયંત્રક જનીન)

  • મ્યુટન્સ

  • પ્રેરિત જનીન

  • મ્યુટેરર જનીન


282.

ક્ષ-કિરણો સામાન્ય રીતે ...... સર્જે છે.

  • રંગસૂત્રીય વિપથનો

  • પેરામ્યુટેશન

  • પોલિપ્લોઈડી

  • ફ્રેમ-શિફ્ટ વિકૃતિઓ


283.

જનીનિક વિકૃતિ શેમાં થાય છે?

  • રંગસૂત્ર 

  • DNA

  • RNA

  • બધા


284.

જનીનિક ભિન્નતાનો અંતિમ સ્ત્રિતએ પ્રક્રિયાએ જે ઉદવિકાસ માટે કાચો માલ પૂરો પાડે છે, તે ........ છે.

  • વિકૃતિ 

  • મુક્ત વિશ્લેષણ

  • લિંગી પ્રજનન

  • અર્ધીકરણ


Advertisement
285.

નીચેનામાંથી કયું વિકૃતિ સર્જે (પોલીપ્લોઈડી નહીં) છે.

  • straight gamma-કોલ્ચીસીન
  • કિરણો

  • વ્યતિકરણ

  • Nacl


286.

મૂલરને નોબેલ પ્રાઈઝ શેના માટે મળ્યું?

  • DNA જનીનિક દ્રવ્ય છે તેવું સાબિત કરવા માટે

  • ડ્રોસોફિલા પરના જનીનિક અભ્યાસ પ્રશ્નાં માટે

  • સંલગ્ન જનીનો શોધવા મટે 

  • ક્ષ કિરણો દ્વારા પ્રેરિત વિકૃતિઓ શોધવા માટે


287.

જનીનના સ્થળો જ્યાં વિકૃતિ અસાધારણ ઉંચી આવૃત્તિ એ થતી હોય તેને .............. કહે છે.

  • મ્યુટેન્સ

  • રેકોન્સ

  • પેલીડ્રોમ્સ

  • હોટ સ્પોટ્સ


288.

અસતત ભિન્નતાઓનું કારણ-

  • વિકૃતિઓ

  • વ્યતિકરણ

  • રંગસૂત્રીય વિપથનો

  • પોલિપ્લોઈડી


Advertisement
Advertisement
289.

બિન આયનકારક વિકિરણો સામાન્ય રીતે સજીવોમાં વિકૃતિઓ પ્રેરવા માટે છે, તે .......... છે.

  • ગેમા-કિરણો

  • UV-કિરણો 

  • બીટા કિરણો

  • X-કિરણો


B.

UV-કિરણો 


Advertisement
290.

સૂક્ષ્મ જીવો માટેનો શ્રેષ્ઠ મ્યુટાજન ગેમા ........ છે.

  • UV-કિરણો

  • X-કિરણો

  • straight gamma-કિરણો
  • straight alpha-કિરણો

Advertisement