CBSE
અસતત ભિન્નતાઓનું કારણ-
વિકૃતિઓ
વ્યતિકરણ
રંગસૂત્રીય વિપથનો
પોલિપ્લોઈડી
જનીનિક વિકૃતિ શેમાં થાય છે?
રંગસૂત્ર
DNA
RNA
બધા
જનીનિક ભિન્નતાનો અંતિમ સ્ત્રિતએ પ્રક્રિયાએ જે ઉદવિકાસ માટે કાચો માલ પૂરો પાડે છે, તે ........ છે.
વિકૃતિ
મુક્ત વિશ્લેષણ
લિંગી પ્રજનન
અર્ધીકરણ
A.
વિકૃતિ
બિન આયનકારક વિકિરણો સામાન્ય રીતે સજીવોમાં વિકૃતિઓ પ્રેરવા માટે છે, તે .......... છે.
ગેમા-કિરણો
UV-કિરણો
બીટા કિરણો
X-કિરણો
જનીનના સ્થળો જ્યાં વિકૃતિ અસાધારણ ઉંચી આવૃત્તિ એ થતી હોય તેને .............. કહે છે.
મ્યુટેન્સ
રેકોન્સ
પેલીડ્રોમ્સ
હોટ સ્પોટ્સ
જનીનિક દ્રવ્યનો સૌથી નાનો એકમ જેની ઉપર વિકૃતિ સ્વરૂપ પ્રકારની અસર સર્જે છે, તે ......... છે.
રેગ્યુલેટર જનીન (નિયંત્રક જનીન)
મ્યુટન્સ
પ્રેરિત જનીન
મ્યુટેરર જનીન
ક્ષ-કિરણો સામાન્ય રીતે ...... સર્જે છે.
રંગસૂત્રીય વિપથનો
પેરામ્યુટેશન
પોલિપ્લોઈડી
ફ્રેમ-શિફ્ટ વિકૃતિઓ
સૂક્ષ્મ જીવો માટેનો શ્રેષ્ઠ મ્યુટાજન ગેમા ........ છે.
UV-કિરણો
X-કિરણો
નીચેનામાંથી કયું વિકૃતિ સર્જે (પોલીપ્લોઈડી નહીં) છે.
કિરણો
વ્યતિકરણ
Nacl
મૂલરને નોબેલ પ્રાઈઝ શેના માટે મળ્યું?
DNA જનીનિક દ્રવ્ય છે તેવું સાબિત કરવા માટે
ડ્રોસોફિલા પરના જનીનિક અભ્યાસ પ્રશ્નાં માટે
સંલગ્ન જનીનો શોધવા મટે
ક્ષ કિરણો દ્વારા પ્રેરિત વિકૃતિઓ શોધવા માટે