Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

311.

જો DNA સંકેતોATGATGATG હોય અને સાયટોસીન બેઈઝ નો ઉમેરો શરૂઆતમાં થાય તો નીચેનામાંથી કયું પરિણામ મળશે?

  • CA, TGA, TGA, TG

  • CAT, GAT, GAT, G 

  • C, ATG, ATG, ATG

  • અર્થવિહીન વિકૃતિ


312.

નીચેનામાંથી કયા મ્યુટાજન ફેમ શિફ્ટ વિકૃતિ સર્જે છે?

  • મિથેન સલ્ફોનેટસ

  • 2 એમિનોપ્યુરીન

  • પ્રોફ્લેવીન

  • 5 બ્રોમોયુરેસીલ


313.

વિકૃતિઓ ............ હોય છે.

  • ભાગ્યે જ ઉપયોગી

  • હંમેશા ઉપયોગી 

  • ભાગ્યે જ ઉપયોગી 

  • ક્યારેય ઉપયોગી નહી 


314.

જો વિકૃતિ ક્રમિક પેઢીઓમાં દ્રશ્યમાન ન હોય, તો તેને .......... કહે છે.

  • વિશ્લેષણ

  • લોપ 

  • પ્રભાવી વિકૃતિ

  • પ્રચ્છન્ન વિકૃતિ 


Advertisement
Advertisement
315.

નીચેનામાંથી કયું પરખવામાં સૌથી વધુ મુશ્કેલ છે?

  • પ્રભાવી વિકૃતિ

  • ઓક્ઝોટ્રોફીક વિકૃતિ

  • ઘાતક વિકૃતિ

  • પ્રચ્છન્ન વિકૃતિ 


D.

પ્રચ્છન્ન વિકૃતિ 


Advertisement
316.

ઓકઝોટ્રોફ શું છે?

  • સજીવ, જે બીજા સજીવ પર અધાર રાખે છે.

  • વનસ્પતિ જે પોતાના કાર્બોહાઇટેસનું સંશ્લેષણ કરવા સમક્ષ છે.

  • તે એક મ્યુટન્ટ જેણે પોતાના એક અથવા એક થી વધારે જરૂરી સંયોજનોનાં સંશ્લેષણની ક્ષમતા ગુમાવી હોય
  • વનસ્પતિ સૂર્ય તરફ ઝૂકીને પ્રતિચાર અપે છે.


317.

પ્રચ્છન્ન વિકૃતિઓ જનીન સેતુઓમાંથી નથી ગુમાવતી આને ....... કહે છે.

  • હાર્ડી વિનબર્ગનો સિદ્વાંત

  • ડાર્વિનનો જનીનિય વિકૃતિનો નિયમ

  • પ્રભાવીની ઉત્તરજીવિતા

  • પ્રચ્છન્નની ઉત્તરજિવિતા


318.

જ્યારે એક સંસ્થાન પરની વિકૃતિ બીજા સંસ્થાન પરની વિકૃતિથી સમાન અથવા અલગ રંગસૂત્રોથી તટસ્થીકરણ પામે તેને .......... કહે છે.

  • તટસ્થ વિકૃતિ

  • જીબરીશ વિકૃતિ

  • પ્રતિગામી વિકૃતિ

  • વ્યતિકરણ


Advertisement
319.

વિકૃતિવાદ કોના દ્વારા આપવામાં આવ્યો?

  • કોલર્યુટર

  • હ્યોગો દ્દ વ્રિસ

  • જી. જ. મેન્ડલ

  • લેમાર્ક


320.

ઘાતક વિકૃતિ સૌ પ્રથમ કોનાં દ્વારા શોધાઈ?

  • બેટ્સન

  • મોર્ગન

  • મૂલર

  • દ્ર વ્રિસે


Advertisement