Important Questions of કોષચક્ર અને કોષવિભાજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

11.

ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ?

  • ગમે તે તલથી 

  • કેન્દ્રથી પરિઘ તરફ 

  • પરિઘથી કેન્દ્ર તરફ 

  • અપેલ તમામ


12.

વનસ્પતિમાં સમભાજન કઈ પેશીમાં દર્શાવાય ?

  • સ્થાયી પેશી 

  • જટિલ પેશી 

  • વર્ધનશીલ પેશી 

  • આપેલ તમામ


13.

ભાજનોત્તરાવસ્થા દરમિયાન થતી ઘટના કઈ છે ?

  • સેન્ટ્રોમિયર વિભાજીત થઈ રંગસુત્રિકા ચૂટી પડી વિરૂદ્ધ ધૃવ પર ગોઠવાય. 

  • રંગસુત્ર સમગ્ર કોષ વિસ્તારમાં પથરાય.

  • રંગસુત્ર વિષુવૃતીય તલ રચે છે. 

  • રંગસુત્ર રંગસુત્ર દ્રવ્યમાં ફેરવાય


14.

અસંગત જોડ શોધો.

  • અંત્યાવસ્થા : કોષકેન્દ્રપટલ, ગોલ્ગીપ્રસાધન, પુનઃસ્થાપિત થાય છે.

  • પૂર્વાવસ્થા : રંગસુત્ર બે એકલસુત્ર અને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે. 

  • ભાજનાવસ્થા : રંગસુત્રનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકાય છે. 

  • ભાજનોત્તરવસ્થા : રંગસુત્રનું કોષના વિષુવવૃતીય તલમાં ગોઠવાય છે. 


Advertisement
15.

સમભાજનન અકયા તબક્કામાં રંગસુત્ર જાળ જોવા મળે છે ?

  • અંત્યાવસ્થા

  • ભાજનોત્તરવસ્થા 

  • ભાજનાવસ્થા 

  • પૂર્વાવસ્થા 


16.

કોષરસ વિભાજન એટલે શું ?

  • કોષના દ્રવ્ય બેવડાવાનો તબક્કો 

  • કોષવિભાજનને પૂર્ણ બનાવતી સ્વતંત્ર ઘટના 

  • કોષવિભાજનનો અંતિમ તબક્કો 

  • ઉપર્યુક્ત તમામ


17.

ભાજનાવસ્થા એ ભાજનોત્તરાવસ્થાથી કઈ રીતે જુદી પડે છે ?

  • રંગસુત્રદ્રવ્ય બાબતે 

  • ત્રાકતંતુનું સંકોચન થઈ સેન્ટ્રોમીયર વિભાજન 

  • સન્ટ્રોમિયર ધરાવતી રંગસુત્રીકા 

  • ઉપર્યુક્ત તમામ


18.

સીનસીટીયમ એટલે,

  • ભાજનતલ 

  • કાઈનેટોકર્સ

  • કોષરસ વિભાજન 

  • બહુકોષકેન્દ્રી 


Advertisement
19.

સંગત જોડ શોધો :

  • પુનઃસ્થાપન – ભાજનોત્તરાવસ્થા 

  • દ્વિધ્રુવીત્રાક – ભાજનાવસ્થા

  • બહુકોષકેન્દ્રી – કોષકેન્દ્ર વિભાજન 

  • ભાજનતલ – અંત્યાવસ્થા 


20. સમભાજનનો સૌથી મહત્વનો ફાલો કોષના સમારકામનો છે, કારણ કે
  • અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય. 

  • કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. 

  • તે બધા કોષમાં રંગસુત્રની સંખ્યા જાળવી રાખે. 

  • અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. 


Advertisement