CBSE
કયા પ્રકારનાં કોષવિભાજનનું ઘા રુઝાવવાની ક્રિયામાં મહત્વ છે?
મુક્ત કેન્દ્રિય
અસૂત્રીભાજન
સમસૂત્રીભાજન
અર્ધીકરણ
સમસૂત્રીભાજન માટે કયુ વિધાન સાચું છે?
બાળકોષો બધી જ રીબેકટેરિયા ખુબ જ સમાન હોય છે.
બાળકોષો માતૃકોષોની સરખામનીમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે.
બાળકોષોમાં જનીનિક લક્ષણોમાં વિવિધતા હોય છે.
બાળકોષો જુદા જુદા કાર્યોની વહેંચી ધરાવે છે, એટલે કે જુદા-જુદા કાર્ય કરે છે.
પ્રયોગશાળામાં સમસૂત્રીભાજનના અભ્યાસ માટે ઉત્કૃટ પદાર્થ કયો છે?
અંડાશય
પરાગકોશ
મુલાગ્ર
પર્ણાગ્ર
............ માં સમસુત્રીભાજન થાય છે.
એકકીય સજીવ
દ્વિકીય સજીવ
ફક્ત બેક્ટેરિયામાં જ
A અને B બંને
કોષચક્રની અવસ્થા દરમિયાન રંગસૂત્રોમાં ની સંખ્યા .............. હોય છે.
1
2
4
8
અર્ધીકરણની ભાજનાવસ્થા - 1 માટે શું સાચું છે?
ત્રાક કિરણો રંગસૂત્રો સાથે જોડાયેલા હોય છે.
દ્વિસંયોજકો વિષુવવૃત્ત તરફ ગોઠવાય છે.
એકસંયોજક વિષુવવૃત્ત તરફ ગોઠવાય છે.
અસમલક્ષી રંગસુત્રો જોડકાંનું નિર્માણ કરે છે.
64 બીજાણુના સર્જન માટે જરૂરી બીજાણુ માતૃ કોષ ......
16
64
128
સુકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન દરમિયાન કેટલા પ્રકારના ત્રાકકિરણોનું નિર્માણ થાય છે?
2
3
4
5
ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અર્ધીકરણ કયા સ્થાને થાય છે?
બીજાણું માતૃ કોષ
વૃદ્ધિ કોષો
મૂલાગ્ર કોષ
રંધ્રી કોષ
અર્ધીકરણનું મહત્વ એ છે કે બેકટેરિયા –
કોઈ ચોક્કસ જાતિમાં રંગસૂત્રોની સંખ્યાને જાળવી રાખે છે.
પ્રાણીશરીરના અંગોનો વિકાસ કરે છે.
માતૃકોષ જેટલાં જ રંગસૂત્રો ધરાવતા ચાર કોષોનું નિર્માણ કરે છે.
બધા જ પ્રકારના કોષોમાં થાય છે.