વિધાન A from Class Biology કોષચક્ર અને કોષવિભાજન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

61.

વિધાન A : અએધીકરણમાં પ્રથમ તબક્કા દરમિયાન જ DNA નું સંશ્ર્લેષણ જોવા મળે છે.

કારણ R : અર્ધીકરણમાં આંતરાવસ્થા એકવાર અને વિભાજન બેવાર થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

62.

વિધાન A : સમભાજનમાં પૂર્ણ્વિભાજનને અંતે બે બાળકોષ સર્જાય છે.

કારણ R : અર્ધીકરણ વિભાજન બેવાર થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

63.

વિધાન A : ડિપ્લોટીન તબક્કો ક્વ્યતીકરણ જોડાણ સ્થળ જાળવી રાખે છે.

કારણ R : સાયનેપ્સિસ ક્રિયા ઝીપરની જેમ આગળ વધે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

64.

વિધાન A : સમભાજનનો સૌથી મહત્વનો ફાળો સમારકામનો છે.

કારણ R : આપણા રુધિરકોષો સતત બદલાતા જઈ નવા કોષ ઉમેરાતા રહેવા જરૂરી છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement
65.

વિધાન A : જનીનીક ભિન્નતા ઉત્ક્રાંતિ માટે અગત્યની ક્રિયા છે.

કારણ R : માતૃકોષ જેવું જનીન-બંધારણ જાળવી રાખવા અર્ધીકરણ અગત્યનું છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

66.

વિધાન A : સમભાજન પામતો માતૃકોષ હંમેશા એકકીય જ હોય છે.

કારણ R : સમભાજન દરમિયાન સમજાત રંગસુત્રની જોડી બનતી નથી.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

67.

વિધાન A : અર્ધીકરણ જાતીમાં જનીનીજ ભિન્નતા પ્રેરે છે.

કારણ R : વ્યતીકરણથી સ્વસ્તીક ચોકડીના નિર્માણ સ્થાને જનીનની અદલાબદલી થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

68.

વિધાન A : અર્ધીકરણમાં આંતરાવસ્થા પછી અર્ધસુત્રણ થાય છે.

કારણ R : વિષમવિભાજન દરમિયાન રંગસુત્રની સંખ્યા અડધી થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement
Advertisement
69.

વિધાન A : પ્રાણીકોષ કોષરસમાં વિભાજન દરમિયાન મધ્યપટલ તરીકે ઓળખાતી તકતી જેવી રચના કેન્દ્રથી પરિધ તરફ સર્જે છે.

કારણ R : મધ્યપટલ પેક્ટિન નામના દ્રવ્યનું બનેલું છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

D.

A ખોટું, R સાચું છે.

Advertisement
70.

વિધાન A : ભાજનોત્તરાવસ્થા, ભાજનોત્તરાવસ્થા – I અને ભાજનોત્તરાવસ્થા-II એક સરખી પ્રક્રિયા છે.

કારણ R : વિષુવવૃતત્તલ એટલે રંગસુત્ર સેન્ટોમિયર વડે વિષુવવૃત્ત પ્રદેશમાં દ્વિધ્રુવિય ત્રાક સાથે જોડાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement