બૅક્ટેરિયા દર 35 from Class Biology કોષચક્ર અને કોષવિભાજન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

111.

દૈહિકોષ ચક્રમાં .........

  • આંતરાવસ્થા ટૂંકી થાય છે. 

  • આંતરાવસ્થા બેવાર થાય છે.

  • મૂળભૂત કોષમાં હાજર DNA કરતાં G1 માં બેવડાય છે. 

  • DNA નું સંયોજન S તબક્કામાં થાય છે. 


Advertisement
112.
બૅક્ટેરિયા દર 35 મિનિટે વિભાજન પામે છે. જો સંવર્ધનમાં 105 કોષો/ ml 175 મિનિટમાં વૃદ્ધિ પામે તો 175 મિનિટમાં પ્રતિ ml કોષનું સંકેન્દ્રણ શું હશે ?
  •  32 X 105 કોષ 

  • 175 X 10કોષ

  • 5 X 105 કોષ

  • 35 X 105 કોષ


A.

 32 X 105 કોષ 


Advertisement
113.

કોષવિભાજન દરમિયાન ત્રાકતંતુઓ રંગસુત્રની સાથે જે સ્થાને જોડાણ ધરાવે છે. તેને શું કહેવાય ?

  • ક્રોમોમિયર

  • સેન્ટ્રિઓલ 

  • ક્રોમોસેન્ટર 

  • કાઈનેટોકોર


114.

કોષવિભાજન દરમિયાન અગ્રસ્ય વર્ધમાન પેશિનું કોષકેન્દ્રપટલ શેમાં જોવા મળે છે ?

  • ભાજનાંતિઅવસ્થા 

  • કોષરસ વિભાજન

  • ભાજનાવસ્થા 

  • ભાજનોવસ્થા 


Advertisement
115.

સૂક્ષ્મનલિકાઓમાં શેમાં ભાગ લે છે ?

  • સ્નાયુસંકોચન 

  • કોષવિભાજન 

  • DNA નક્કી કરવા

  • પટલના બંધારણ


116. એકકોષમાંથી 128 કોષના નિર્માણ માટે કેટલા સમભાજન જરૂરી બને ? 
  • 7

  • 14

  • 28

  • 64


117.

સમભાજનમાં ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થાથી કઈ રીતે અલગ પડે છે ?

  • રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસુત્રિકાની સંખ્યા અડધી હોય.

  • રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસુત્રિકાની સંખ્યા સમાન હોય. 

  • રંગસુત્રોની સંખ્યા અડધી હોય અને રંગસુત્રિકાની સંખ્યા અડધી હોય. 

  • રંગસુત્રોની સંખ્યા અડધી હોય અને રંગસુત્રિકાની સંખ્યા સમાન હોય 


118.

પ્રયોગશાળામાં સમવિભાજનનો અભ્યાસ કરવાનું સૌથી સારું દ્રવ્ય કયું છે ?

  • પર્ણાગ્ર 

  • અંડાશય

  • મૂલાગ્ર 

  • પરાગાશય 


Advertisement
119.

ભાજનાવસ્થામાં રંગસુત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ?

  • બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં 

  • એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં

  • અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે

  • બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં 


120.

જો દ્વિકીય કોષ કેલ્ચિનથી અસરગ્રસ્ત હોય તો પછી શું થાય છે ?

  • એકકીય

  • ચતુષ્કીય 

  • ત્રિકીય 

  • દ્વિકીય 


Advertisement