Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

121.

યુકેરિયોટિક કોષમાં હિસ્ટોન પ્રોટીનનું સંશ્ર્લેષણ કઈ અવસ્થાએ થાય છે ?

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાન્તિમ અવસ્થા

  • S તબક્કા 

  • G2 તબક્કા 


122.

અવકાશ કોની વચ્ચે જોવા મળે છે ?

  • નર અને માદા જન્યુ વચ્ચે

  • ત્રાકતંતુ અને સેન્ટ્રોમિયર વચ્ચે

  • m-RNA – અને રિબોઝોમ્સ 

  • બે સમજાત રંગસુત્ર વચ્ચે 


123.

કોષચક્રના તબક્કા માટે નીચે પૈકી શું સાચું છે ?

  • A – કોષરસનું વિભાજન 

  • B – ભાજનાવસ્થા

  • C – કોષકેન્દ્રીય વિભાજન 

  • D – સંશ્ર્લેષિત તબક્કો 


124.

જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસુત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નાચે પૈકી કઈ અવસ્થામાં જોઈ શકશે.

  • પૂર્વાવસ્થા

  • ભાજનોત્તરવસ્થા

  • ભાજનાવસ્થા 

  • ભાજનાન્તિમાવસ્થા 


Advertisement
125.

કોષચક્રના M તબક્કા દરમિયાન નીચે આવેલ કઈ રચના કોષકેન્દ્રપટલના નિર્માણ સથે સંકળાયેલ છે ?

  • રંગસુત્રોમાંથી પ્રત્યાંકન થાય અને કોષકેન્દ્રપટલનું નિર્માણ 

  • સંકોચનશીલ વલય નિર્માણ પામે અને કોષકેન્દ્રપટલનું નિર્માણ 

  • રંગસુત્રમાંથી ઘટ્ટતા ઓછી થવાથી કેષકેન્દ્રપટલનું નિર્માણ 

  • સંકોચનશીલ વલય નિર્માણ પામે અને રંગસુત્રોમાંથી પ્રત્યાંકન


126.

નીચે આપેલી બે આકૃતિ a અને b ક્રમાનુસાર કોષવિભાજનની કઈ અવસ્થા દર્શાવે છે ?

  • પશ્વ ભાજનોત્તરાવસ્થા, પૂર્વાવસ્થા 

  • પૂર્વાવસ્થા, ભાજનોત્તરાવસ્થા

  • ભાજનાવસ્થા, ભાજનાન્તિમ અવસ્થા 

  • ભાજનાન્તિમવસ્થા, ભાજનાવસ્થા 


Advertisement
127.

સમભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરે.

  • પૂર્વવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દ્રશ્યમાન થાય છે. 

  • ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસુત્રો દૂર થાય છે.

  • ભાજનોત્તરાવસ્થામાં રંગસુત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. 

  • ભાજનાન્તિમઅવસ્થામાં રંગસુતિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. 


B.

ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસુત્રો દૂર થાય છે.


Advertisement
128.

અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસુત્રો છૂટા પડે જ્યારે તે રંગસુત્રિકાઓ સેન્ટોમિયર સાથે જોડાયેલી હોય છે ?

  • ભાજનોત્તરાવસ્થા – I

  • ભાજનોત્તરાવસ્થા – II

  • ભાજનાવસ્થા – I

  • ભાજનાવસ્થા – II


Advertisement
129.

સમભાજન દરમિયાન અંતઃ કોષરસજાળ અને કોષકેન્દ્રિકાના અદ્ર્શ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે ?

  • પૂર્વ પૂર્વાવસ્થા

  • પર્શ્વ પૂર્વાવસ્થા 

  • પૂર્વ ભાજનાવસ્થા 

  • પર્શ્વ ભાજનાવસ્થા 


130.

‘સૂત્રીભાજન’ શબ્દ કોણે આપ્યો?

  • એડિસન

  • ફ્લેમિંગ 

  • વોટસન 

  • થોમ્સન 


Advertisement