Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

131.

કોષચક્રની કઈ અવસ્થામાં કોષકેન્દ્ર મોટું બને છે?

  • S

  • M

  • G1

  • G2


132.

“અસુત્રીભાજન” નામ કોણે આપ્યું?

  • એ. ફ્લેમિંગ

  • ફાર્મર 

  • રેમેક 

  • સ્ટ્રાસ બર્ગર


133.

62 પરાગરજના નિર્માણ માટે ઓછામાં ઓછા કેટલા અર્ધીકરણ વિભાજનની જરૂર પડે?

  • 15

  • 16

  • 31

  • 62


134.

કોષચક્રની સૌથી સક્રિય અવસ્થા.....

  • અંતરાપ્રાવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 

  • અંત્યાવસ્થા 


Advertisement
135.

કોષકેન્દ્રનું વિભાજન એ ........... માં અપ્રત્યક્ષ છે.

  • અવખંડન

  • સૂત્રીભાજન 

  • દ્વિભાજન 

  • કલિકાસર્જન 


136.

લાઇટ માઇક્રોસ્કોપ દ્વારા અંતરાવસ્થા કોષકેન્દ્રમાં શું જોઈ શકાય છે?

  • હિટરોક્રોમેટિન

  • રંગસૂત્રો 

  • ન્યુક્લિઓઝોમ

  • રંગસૂત્રબિંદુ 


137.

અંતરાલાવસ્થા (ઇન્ટરકાઇનેસીસ) માં શું થાય છે?

  • સુષુપ્ત અવસ્થા

  • DNA-સ્વયંજનન

  • સંગસૂત્રનું દ્વિગુણન

  • દ્વિતીએય અર્ધીકરણ વિભાજનની તૈયાર


138.

નીચેનામાંથી વનસ્પતિકોષમાં કોષરસવિભાજનની રીત કઈ છે?

  • ખાંચનિર્માણ દ્વારા 

  • સંકોચન દ્વારા 

  • કોષ તકતીના નિર્માણ દ્વારા 

  • A અને B બંન્ને


Advertisement
139.

કોષચક્રને ચાર અવસ્થામાં કોણે વહેંચી છે. (એટલે કે)?

  • હોવાર્ડ અને પેલ્ક

  • ફાર્મર

  • ડબલ્યુ. ફ્લેમિંગ 

  • સ્ટ્રાસ બર્ગર


Advertisement
140.

અર્ધીકરણ દ્વારા મનુષ્યનાં કોષમાં કુલ કેટલા રંગસુત્રો બનશે?

  • 23

  • 46

  • 69

  • 100


A.

23


Advertisement
Advertisement