CBSE
કોષ વિભાજન દરમ્યાન કયું રંગસૂત્ર નાશ પામી શકે છે.
અંતકેન્દ્રી રંગસૂત્ર
મધ્યબિંદુથી દૂરના રંગસૂત્ર
બહુકેન્દ્રી રંગસૂત્ર
વનસ્પતિમાં કોષદ્રવ્ય વિભાજન કઈ રીબેકટેરિયા થાય છે?
ત્રાંસુ
કેન્દ્રગામી
અપકેન્દ્રી
મધ્યવર્તી
કયા પ્રકારનું વિભાજન પોલિપ્લોઈડીમાં પરિણમે છે?
અસૂત્રીભાજન
ક્રિપ્ટોમાઇટોસીસ
અર્ધીકરણ
એન્ડોમાઇટોસીસ
જીવનચક્રમાં કઈ બે ઘટનાઓ રંગસૂત્રોની એની એ જ (સામાન્ય) સંખ્યાને જાળવી રાખે છે?
અર્ધીકરણ અને ફલન
સૂત્રીભાજન અને અર્ધીકરણ
ફલન અને સૂત્રીભાજન
ફક્ત અર્ધીકરણ
વ્યતિકરણની પ્રક્રિયા શેમાં થાય છે?
ડાયાકાઇનેસીસ
ઝાયાગોટીન
પેકાયટીન
ડિપ્લોટીન
કોષચક્રમાં, માઇક્રોસ્કોપમાં કઈ અવસ્થાના ફેરફારો જોઈ શકાતા નથી?
ભાજનોત્તરાવસ્થા
અંતરાપ્રાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
કોષદ્રવ્ય વિભાજન (સાયટોકાઇનેસીસ)દરમ્યાન સંકુચિત મધ્યકાયની રચના શામાં થાય છે?
લીલ
ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ
પ્રાણીઓ
ફુગ
અવસ્થા દરમિયાન, દ્વિગુણીય કોષમાં નું પ્રમાણ શેના બરાબર હોય છે?
એકકીય કોષ
દ્વિગુણીય કોષ
ચતુર્ગુણિત કોષ
કંઈ પણ કહી શકાય નહી
‘અર્ધીકરણ’ આમાંથી શેમાં થતું નથી?
લઘુબીજાણુધાની
પ્રરોહાગ્ર
બીજાંડ
પરાગકોશ
નીચેનામાંથી કયું ભાજનોતરાવસ્થા I માં જોવા નથી મળતું પરંતુ ભાજનોત્તરાવસ્થા II જોવા મળે છે?
ત્રાકતંતુઓનું સંકોચન
રંગસૂત્રબિંદુનું વિભાજન
રંગસૂત્રોનું સંઘનન
રંગસૂત્રોની ધ્રુવીયગતિ
B.
રંગસૂત્રબિંદુનું વિભાજન