Important Questions of કોષચક્ર અને કોષવિભાજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

191.

કોષવિભાજન સમયે, ત્રાકતંતુઓ રંગસૂત્રના કયા ભાગ સાથે જોડાય છે?

  • ગુણસૂત્રકણિકા

  • અર્ધરંગસૂત્ર

  • પ્રાથમિક આકુંચન 

  • દ્વિતીયક આકુંચન


192.

કોષચક્ર .......... માં સ્થાયી રહે છે.

  • G1

  • G2

  • M

  • S


Advertisement
193.

નીચેનામાંથી કયું સમસૂત્રી વિષ છે?

  • કોલ્ચીસીન 

  • મસ્ટર્ડ ગેસ અને એઝાઇડસ

  • સાયનાઇડ્સ

  • આપેલ બધા જ


D.

આપેલ બધા જ


Advertisement
194.

અર્ધસૂત્રીભાજનો લાંબામાં લાંબો તબક્કો

  • પૂર્વાવસ્થા - ||

  • ભાજનોત્તરાવસ્થા - |

  • પુર્વાવસ્થા - |

  • ભાજનાવસ્થા - |


Advertisement
195.

ત્રાકતતુઓ કે જે ધ્રુવથી કાઇનેટોકોર તરફ લંબાય છે બેકટેરિયા,

  • આધારક તંતુઓ છે.

  • તારાકિરણો છે.

  • રંગસૂત્રીય/tractileતંતુઓ છે.

  • અંતરાસ્તરી તંતુઓ છે.


196.

કોષચક્રમાં કઈ અવસ્થા સુષુપ્તાવસ્થાના મિથ્યાનામે ઓળખાય છે?

  • અંતરાવસ્થા

  • S-અવસ્થા 

  • અંત્યાવસ્થા  

  • કોષરસવિભાજન


197.

યુગ્મક અર્ધીકરણ ............. માં થાય છે.

  • પ્રાણી 

  • બેક્ટેરિયા

  • ઉચ્ચ કક્ષાની વનસ્પતિ

  • લીલ


198.

અર્ધસૂત્રીભાજનમાં કોષકેન્દ્ર પટલ કોષકેન્દ્ર ....... અવસ્થામાં અદ્રશ્ય થાય છે?

  • ભાજનાવસ્થા-1

  • ઝાયગોટીન 

  • પેકાયટીન 

  • ડાયાકાઇનેસીસ


Advertisement
199.

ભાજનોત્તરાવસ્થા દરમિયાન સમયુગ્મી રંગસૂત્રોનું જુદા પડવું એ ........... કહેવાય છે.

  • અભિયોજન 

  • વ્યતિકરણ

  • સૂત્રયુગ્મન

  • વિયોજન 


200.

ચતુષ્કમાં સામાન્ય રીબેકટેરિયા વ્યતિકરણ ન પામેલ અર્ધરંગસૂત્રોની સંખ્યા

  • એક 

  • બે 

  • ચાર 

  • એક પણ નહી


Advertisement