Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

211.

કોષના ચયાપચનનો દર, જે પૂર્વાવસ્થા દરમિયાન ઘટે છે, બેકટેરિયા ફરીથી વધવાથી શરૂઆત .......... અવસ્થા દરમિયાન થાય છે.

  • G1-અવસ્થા

  • અંત્યાવસ્થા 

  • ભાજનોત્તરાવસ્થા 

  • ભાજનાવસ્થા 


212.

............... દરમિયાન સમલક્ષી રંગસૂત્રો વધુમાં વધુ આકર્ષણ બતાવે છે.

  • પેકાયટીન 

  • ડિપ્લોટીન

  • લેપ્ટોટીન 

  • ઝાયગોટીન ઝાયગોટીન 


213.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • સૂક્ષ્મનલિકા ધરાવતા ત્રાકતંતુઓ ફક્ત સમસુત્રી ભાજનમાં જ બને છે.

  • જનીનિક દ્વવ્યોની આપ-લે ફક્ત અર્ધીકરણમાં જ થાય છે.

  • કોષ ફક્ત સમસૂત્રીભાજનમાં જ કોષરસ વિભાજન દ્વારા વિભાજન પામે છે.

  • DNAનું સ્વયંજનન ફક્ત અર્ધસુત્રી ભાજનની શરૂઆત પહેલા જ થાય છે.


214.

સાયકલીન પ્રોટીનનું સંશ્લેષણ શેમાં થાય છે?

  • લિગ્નીફાઇડ કોષ 

  • કાયમી પેશી 

  • વર્ધનશીલપેશી 

  • બધા જ પ્રકારના કોષ


Advertisement
215.

નીચેનામાંથી શું ભાજનોત્તરાવસ્થા માં નથી થતું?

  • ગુણસૂત્રબિંદુનું વિભાજન

  • સમયુગ્મી રંગસૂત્રોનું વિભાજન

  • ત્રાકતંતુઓનું સંકોચાવુ 

  • રંગસૂત્રોની ધ્રુવીય ગતિ 


216.

રંગસૂત્રીભાજનની કઈ અવસ્થામાં દ્વિગુણિત કોષ ચતુર્ગુણિત બને છે?

  • ભાજનોત્તરાવસ્થા 

  • અત્યાવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 


Advertisement
217.

જો ભાજનાવસ્થા માં દ્વિગુણિતની સંખ્યા 8 હોય, તો અર્ધસુત્રીભાજન અને પછી બાળકોષોની સંખ્યા અનુક્રમે કેટલી જોઈએ?

  • 8 અને 4 

  • 4 અને 4 

  • 8 અને 8 

  • 16 અને 8


C.

8 અને 8 


Advertisement
218.

................. માં દરેક રંગસૂત્ર એક અર્ધરંગસૂત્ર દ્વારા બનેલું જેવા મળે છે.

  • ભાજનાવસ્થા - | 

  • ભાજનાવસ્થા - ||

  • ભાજનોત્તરાવસ્થા - | 

  • ભાજનોત્તરાવથા - ||


Advertisement
219.

નીચેનામાંથી કયું અંત્યાવસ્થા દરમિયાન કોષકેન્દ્રિકાનું પુન:નિર્માણ કરે છે.

  • પ્રાથમિક સંકોચન 

  • દિદ્રસંકુલ

  • દ્વિતીય સંકોચન - |

  • દ્વિતિય સંકોચન - ||


220.

સમસૂત્રીભાજનની કઈ અવસ્થામાં દ્વિગુણિત કોષ ચતુર્ગુણિત બને છે?

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 

  • ભાજનોત્તરાવસ્થા

  • G1


Advertisement