CBSE
સમસૂત્રીભાજનનો નિર્માણ તબક્કો ............. છે.
પૂર્વાવસ્થા
અંતરાવસ્થા
G1 - અવસ્થા
G2 - અવસ્થા
વિષુવવૃત્ત્તિય પટ્ટીકા (ભાજનાવસ્થા પટ્ટીકા)શેમાં જોવા મળે છે?
અંત્યાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
ભાજનાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનોત્તરાવસ્થામાં મધ્યકેન્દ્રિય રંગસૂત્રો ............. દેખાય છે.
V - આકારના
J - આકારના
L - આકારના
i - આકારના
વનસ્પતિમાં, કોષરસવિભાજન દરમિયાન મધ્યપટલિકા ઓ સ્ત્રાવ કોણ કરે છે?
લાયસોઝોમ
ગોલ્ગીકાય
SER
RER
અર્ધીકરણ માં અંતરાસ્તરી તંતુઓ કઈ અવસ્થામાં જોવા મળે છે.
ભાજનોત્તરાવસ્થા - |
અંત્યાવસ્થા- |
પૂર્વાવસ્થા - |
ભાજનાવસ્થા - |
D.
ભાજનાવસ્થા - |
કયા પ્રકારના વિભાજન સકોશિકી અવસ્થામાં પરિણમે છે?
મુક્ત કોષકેન્દ્ર વિભાજન
ડિનોમાઇટોસીસ
ક્રિપ્ટોમાઇટોસીસ
અંત:સૂત્રીભાજન
સમલક્ષી રંગસૂત્રોનું જોડાણ ............... કહેવાય છે.
પોલિટેનિ
વિયોજન
સુત્રયુગ્મન
વિસંયોજન
પેશી તથા સજીવના વિકાસ માટે જવાબદાર કોષવિભાજન કયું છે?
સમસૂત્રીભાજન અને અર્ધસુત્રીભાજન/અર્ધીકરણ
અસૂત્રીભાજન
સમસૂત્રીભાજન
અર્ધસૂત્રીભાજન
સુત્રયુગ્મન સંકુલ સૌપ્રથમ ..... માં દેખાય છે.
ઝાયગોટીન
ડિપ્લોટીન
લેપ્ટોટીન
પેકાયટીન
સુત્રયુગ્મન .......... ની વચ્ચે જોવા મળે છે.
અસમલક્ષી અને સમલક્ષી રંગસુત્ર
રંગસુત્રિકાઓ
અસમલક્ષી રંગસૂત્ર
સમલક્ષી રંગસુત્ર