Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

261.

અર્ધીકરણની પૂર્વાવસ્થા ની અવસ્થાઓની સાચી શૃંખલા કઈ છે?

  • લેપ્ટોટીન-ડિપ્લોટીન-પેકાયટીન-ડિપ્લોટીન-ડાયાકાઇનેસીસ

  • લેપ્ટોટીન-ઝાયગોટીન-ડાયાકાઇનેસીસ-ડિપ્લોટીન

  • લેપ્ટોટીન-પેકાયટીન-ઝાયગોટીન-ડિપ્લોટીન-ડાયાકાઇનેસીસ

  • લેપ્ટોટીન-ડિપ્લોટીન-પેકાયટીન-ઝાયગોટીન-ડાયાકાઇનેસીસ


262.

V, J અને L આકાર રંગસૂત્રો ......... માં જોવા મળે છે.

  • ભાજનાવસ્થા 

  • અંત્યાવસ્થા

  • પુર્વાવસ્થા 

  • ભાજનોત્તરાવસ્થા 


263.

કોષચક્રની M - અવસ્થા ........... અવસ્થાઓની બનેલી

  • અંતરાવસ્થા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા 

  • G1, S અને G2 અવસ્થા 

  • પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા 

  • ફક્ત પૂર્વાવસ્થા


Advertisement
264.

............ માં વ્યતિકરણ થાય છે.

  • ડિપ્લોટીન

  • પેકાયટીન 

  • ઝાયગોટીન 

  • ડાયાકાઇનેસીસ 


B.

પેકાયટીન 


Advertisement
Advertisement
265.

અર્ધીકરણ દ્વારા મળતા કોષોની સંખ્યા ........

  • 2

  • 4

  • 6

  • 8


266.

અર્ધીકરણ .............. માં પરિણમે છે.

  • બમણાં રંગસૂત્રો 

  • રંગસૂત્રોની અડધી સંખ્યા 

  • એના એ જ સંખ્યામાં રંગસૂત્રો 

  • ¼ રંગસૂત્રો


267.

જો G1 અવસ્થામાં કોષ દ્વિકીય હોય, તો ત્યાર પછી અવસ્થામાં કોષ ............ રહેશે/બનશે

  • n

  • 2n

  • 4n

  • 8n


268.

સમસુત્રીભાજનનો લાંબામાં લાંબો તબક્કો .........

  • અંત્યાવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 

  • ભાજનોતરાવસ્થા 


Advertisement
269.

.......... માં કોષકેન્દ્ર પટલ અદ્રશ્ય થાય છે.

  • ભાજનાવસ્થા 

  • અંત્યાવસ્થા

  • પશ્વ પૂર્વાવસ્થા 

  • પૂર્વ પુર્વાવસ્થા 


270.

......... માં વ્યક્તિકરણ થાય છે.

  • એકસૂત્રીય અવસ્થા 

  • દ્વિસૂત્રીય અવસ્થા 

  • ત્રિસૂત્રીય અવસ્થા 

  • ચતુસુત્રીય અવસ્થા


Advertisement