DNA from Class Biology કોષચક્ર અને કોષવિભાજન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

Advertisement
271.

DNA ના સ્વયંજનન માટે જરૂરી ઉત્સેચક .....

  • ઝાયમેઝ

  • DNA-પોલિમરેઝ 

  • યુરિએઝ

  • લાઇગેઝ


B.

DNA-પોલિમરેઝ 


Advertisement
272.

અર્ધીકરણ દરમિયાન કઈ અવસ્થામાં રંગસૂત્રો જોડાય છે અને એકબીજાથી અલગ થવાની શરૂઆત કરે છે?

  • ઝાયગોટીન 

  • ડાયાકાઇનેસીસ
  • ડિપ્લોટીન 

  • પેકાયટીન 


273.

સમસૂત્રીભાજનનો નાનામાં નાનો તબક્કો .............

  • અંત્યાવસ્થા

  • ભાજનોત્તરાવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 


274.

નીચેનામાંથી કયું વિષમવિભાજન કહેવાય છે?

  • સમસૂત્રીભાજન 

  • અસૂત્રીભાજન

  • અર્ધીકરણ - |

  • અર્ધીકરણ - ||


Advertisement
275.

............... અવસ્થામાં ત્રાક કિરણોના નિર્માણ માટે પ્રોટીનનું સશ્લેષણ થાય છે.

  • M - અવસ્થા

  •  G2 - આવસ્થા 

  • G1- અવસ્થા 

  • S - અવસ્થા


276.

અલગ કરેલા અગ્ર (ટોચનાં) કોષમાં 128 કોષ બનવા માટે કેટલા વિભાજન થશે ?

  • 7

  • 32

  • 127

  • 128


277.

કઈ અવસ્થામાં બમણું થાય છે?

  • પૂર્વાવસ્થા

  • અંતરાવસ્થા 

  • ભાજનાવસ્થા 

  • ભાજનોત્તરાવસ્થા


278.

જાડી-સૂત્રીય રંગસુત્ર અવસ્થા .......... માં થાય છે.

  • પેકાયટીન 

  • ડિપ્લોટીન

  • લેપ્ટોટીન

  • ઝાયગોટીન 


Advertisement
279.

...........એ પૂર્વ સંશ્લેષણ તબક્કો છે.

  • પૂર્વાવસ્થા

  • G1-અવસ્થા 

  • G2-અવસ્થા 

  • S-અવસ્થા 


280.

................ માં સ્વયંજનન જોવા મળે છે.

  • ફક્ત અર્ધીકરણ 

  • ફક્ત સમસુત્રીભાજન

  • સમસૂત્રીભાજન અને અર્ધીકરણ 

  • સમસૂત્રીભાજન અને અર્ધીકરણ અને અર્ધીકરણ 


Advertisement