Important Questions of કોષચક્ર અને કોષવિભાજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

281.

કયા પ્રકારનાં કોષવિભાજનનું ઘા રુઝાવવાની ક્રિયામાં મહત્વ છે?

  • મુક્ત કેન્દ્રિય

  • અસૂત્રીભાજન 

  • સમસૂત્રીભાજન 

  • અર્ધીકરણ 


282.

અર્ધીકરણનું મહત્વ એ છે કે બેકટેરિયા –

  • કોઈ ચોક્કસ જાતિમાં રંગસૂત્રોની સંખ્યાને જાળવી રાખે છે.

  • પ્રાણીશરીરના અંગોનો વિકાસ કરે છે.

  • માતૃકોષ જેટલાં જ રંગસૂત્રો ધરાવતા ચાર કોષોનું નિર્માણ કરે છે.

  • બધા જ પ્રકારના કોષોમાં થાય છે.


283.

સમસૂત્રીભાજન માટે કયુ વિધાન સાચું છે?

  • બાળકોષો બધી જ રીબેકટેરિયા ખુબ જ સમાન હોય છે.

  • બાળકોષો માતૃકોષોની સરખામનીમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે.

  • બાળકોષોમાં જનીનિક લક્ષણોમાં વિવિધતા હોય છે.

  • બાળકોષો જુદા જુદા કાર્યોની વહેંચી ધરાવે છે, એટલે કે જુદા-જુદા કાર્ય કરે છે.


284.

64 બીજાણુના સર્જન માટે જરૂરી બીજાણુ માતૃ કોષ ......

  • 16

  • 32
  • 64

  • 128


Advertisement
Advertisement
285.

સુકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન દરમિયાન કેટલા પ્રકારના ત્રાકકિરણોનું નિર્માણ થાય છે?

  • 2

  • 3

  • 4

  • 5


B.

3


Advertisement
286.

કોષચક્રની અવસ્થા દરમિયાન રંગસૂત્રોમાં ની સંખ્યા .............. હોય છે.

  • 1

  • 2

  • 4

  • 8


287.

અર્ધીકરણની ભાજનાવસ્થા - 1 માટે શું સાચું છે?

  • ત્રાક કિરણો રંગસૂત્રો સાથે જોડાયેલા હોય છે.

  • દ્વિસંયોજકો વિષુવવૃત્ત તરફ ગોઠવાય છે.

  • એકસંયોજક વિષુવવૃત્ત તરફ ગોઠવાય છે.

  • અસમલક્ષી રંગસુત્રો જોડકાંનું નિર્માણ કરે છે.


288.

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અર્ધીકરણ કયા સ્થાને થાય છે?

  • બીજાણું માતૃ કોષ

  • વૃદ્ધિ કોષો 

  • મૂલાગ્ર કોષ 

  • રંધ્રી કોષ 


Advertisement
289.

............ માં સમસુત્રીભાજન થાય છે.

  • એકકીય સજીવ 

  • દ્વિકીય સજીવ

  • ફક્ત બેક્ટેરિયામાં જ

  • A અને B બંને 


290.

પ્રયોગશાળામાં સમસૂત્રીભાજનના અભ્યાસ માટે ઉત્કૃટ પદાર્થ કયો છે?

  • અંડાશય

  • પરાગકોશ 

  • મુલાગ્ર 

  • પર્ણાગ્ર 


Advertisement