CBSE
.............. માટે ગુણસૂત્રબિંદુ જરૂરી છે.
વ્યતિકરણ
પ્રત્યાંકન
રંગસૂત્રોનાં ધ્રુવો તરફના હલનચલન
કોષરસીય વિખંડન
અર્ધિકરણની કઈ અવસ્થામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે?
અંત્યાવસ્થા - |
અંત્યાવસ્થા- ||
ભાજનોત્તરાવસ્થા - |
ભાજનોત્તરાવસ્થા - ||
C.
ભાજનોત્તરાવસ્થા - |
જો વનસ્પતિકોષમાં હોય તો અર્ધીકરણની ભાજનાવસ્થા માં બેકટેરિયા કઈ રીબેકટેરિયા શક્ય છે?
32 દ્વિસંયોજક દ્વારા
32 દ્વિસંયોજક દ્વારા
16 ચતુ:સંયોજક દ્વારા
16 દ્વિસંયોજક દ્વારા
સ્વસ્તિક ચોકડીઓ એ શેના પરિણામે નિર્માણ પામે છે?
અયુગ્મિક સમલક્ષી રંગસૂત્રોના ભાગોના ગુમાવવા કારણે
યુગ્મિક સમલક્ષી રંગસૂત્રોની ભાગોની આપ-લેનાં કારણે
અયુગ્મિક આમલક્ષી રંગસૂત્રોની ભાગોની આપ-લેનાં કારણે
યુગ્મિક સમલક્ષી રંગસૂત્રોના ભાગોના દ્વિગુણનના કારણે
જ્યારે આખા રંગસુત્રોમાં સૂત્રયુગ્મન પૂર્ણ થાય તો કોષ ત્યારે ............. અવસ્થામાં પ્રવેશે છે.
ડિપ્લોટીન
ડાયાકાઇનેસીસ
ઝાયગોટીન
પેકાયટીન
ઘણા કોષો બેકટેરિયામની પાસે ........... ન હોવા છતાં યોગ્ય રીબેકટેરિયા કાર્ય કરે છે અને સમસૂત્રીભાજનની રીબેકટેરિયા વિભાજન પામે છે.
પ્લાસ્ટિડ (લવક)
કોષરસપટલ
કોષીયકંકાલ
કણાભસુત્ર
ઉચ્ચ પ્રાણીમાં વ્યતિકરણની ઘટના જે જનીનિક પુન:યોજનામાં પરિણમે છે, બેકટેરિયા કોની વચ્ચે થાય છે?
દ્વિસંયોજક સિસ્ટર રંગસૂત્રિકા
દ્વિસંયોજક નોન-સિસ્ટર રંગસુત્રિકા
બે બાળકોષકેન્દ્રિકા
બે જુદા દ્વિસંયોજક
કોષચક્રમાં સુકોષકેન્દ્રી કોષમાં કઈ અવસ્થા દરમિયાન હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે?
પૂર્વાવસ્થાની અવસ્થા દરમિયાન
સંપૂર્ણ પૂર્વાવસ્થા દરમિયાન
અંત્યાવસ્થા દરમિયાન
S-અવસ્થા દરમિયાન
જીવદ્રવ્ય તંતુ કોષરસતંતુ એ.......
હલનચલન માટેની રચનાઓ છે.
કોષકેન્દ્રને કોષરસપટલ સાથે સાંકળતા પટલો છે.
પાસપાસેના કોષો વચ્ચેનાં જોડાણો છે.
કોષો વચ્ચેના કોષ્ઠીય સિમેન્ટેડ આવરણો છે.
દૈહિક કોષચક્રમાં
G2-અવસ્થા એ સમસુત્રીભાજનને અનુસરે છે.
DNA નું સ્વયંજનન અવસ્થામાં થાય છે.
ટુંકી અંતરાપ્રાવસ્થા બાદ લાંબી સમસૂત્રીભાજન અવસ્થા જોવા મળે છે.